________________
જિનહર્ષ–જસરાજ
[૨]
જૈન ગૂર્જર કવિઓ: ૪
શ્રી જિનવરના ધરમથી, દેવ નમઈ હતીક. અંત – દશવૈકાલિક સૂત્ર પ્રમાણે સાતમેં રે દશ અધ્યયન વિચાર
પુત્ર મનક બાલકનઈ કારણ એ કીયા રે સાંભવ ગણધાર. ૧ ભવીયણ! ભાવઇ હિત સું એ શ્રુત સાંભલઉ રે
નગર વિરાજઈ મહિયલ નિરૂપમ એડત રે જિહાં જિનવર
પ્રાસાદ દંડ કલશ ધજ ઉંચા શિખર સુહામણા રે કરઈ ગગન સું વાદ.
- ૬ ભ. શ્રી જિનવર સુખસાગર તાસ પસાઉલઈ રે ગીત કિયા અધવીસ સંવત સતરઈ સતીસ સંવરછરઈ રે આસૂ પૂનિમ દીસ. ૭ ભ. સાંનિહરષ સુખસંપતિ તેહનઈ ઘરિહુવઈ રે લહુ વઈ ઇત અનીત કઈ જિનહરષ વધઈ જસ તેહનઉ દિન દિનઈ રે જેહ ભણઈ
એ ગીત. ૮ ભ. (૧) સર્વગાથા ૨૦૮ સંવત ૧૭૭૬ ફાગણ વદિ ૯ સેમ લિ. મેઢ જ્ઞાતીયઃ એક પડે, પ.ક્ર.૧૫૪થી ૧૬૫ પં.૧૬, જશ.સં. [મુપગૂહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૩૧.] (૩૦૩૦) [+] જસરાજ બાવની [અથવા કાર બાવની અથવા
માતૃકા બાવની અથવા કવિત્તબાવની] ૨.સં.૧૭૩૮ ફાગણ
વદ ૭ ગુરુ
આદિ – 3»કાર અપાર જગત આધાર સર્બે નરનારી સંસાર જપે છે,
બાવની અક્ષર માહિં ધૂરાક્ષર જ્યોતિ પ્રદ્યતન કટિ તપે છે, સિદ્ધિ નિરંજન ભેષ અલેષ સરૂપ નિરૂપ જોગેન્દ્ર જપે હે, એસે મહાતમ છે કાર કે પાપ જસા જાકે નામિ પે હે.૧ નંગ ચિંતામણિ ડારિકે પત્થર જેઉ, ગ્રહે નર મૂરજ સોઈ, સુંદર પાટ પટેબર અંબર રિકે ઓઢણ લેત હે લઈ, કામદૂધા ધરતે જ બિડારકે છેરિ ગહે મતિમંદ જિ કોઈ,
ધર્મ છોર અધર્મ કરે જસરાજ ઉણે નિજ બુદ્ધિ વિગઈ. ૨ અંત – ક્ષૌર સૂસીસ મુંડાવતા હે કેઈ લંબ જટા સિર કેઈ રહાર્વે,
લ્યન હાથ સં કેઈ કરે રહૈ મૂન દિગંબર કેઈ કહાવે, રાષ ચૂં કઈ લપેટ રહે કેઈ અંગ પંચાંગનિ માહે તપાવું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org