SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદીમાં હિ૧] જિનહર્ષ-જસરાજ પ્ર.કા.ભ. હા.ભં. દા.૮૩ નં.૧૭૩. (૩૦૨૭) + સમિતિ સિતરી સ્તવન ૭ ઢાળ ૨.સં.૧૭૩૬ ભાદરવા સુદ ૧૦ પાટણમાં અંત – ઢાલ ૭ સત્તર શું છત્રીશ સમેજી, નભ શુદી દશમી દીશ, ભવિયણ સમકિત સિત્તરી એ રૂચીજી, પુર પાટણ સુજગીશ ભ. ભણ ગુણજે ભાવ શું છે, લેશે અવિચલ શ્રેય, ભ. શાંતિ હર્ષ વાચક તણેજી, કહે જિનહર્ષ વિનય. ભ. શ્રી જિનધર્મ આરાધિજી. [મુપુગૃહસૂચી.] પ્રકાશિતઃ ૧. પંચ પ્રતિક્રમણ સૂત્ર, જૈશે.મં. મહેસાણા, પૃ.૫૫૦. [૨. જિનહર્ષ ગ્રંથાવલી.] (૩૦૨૮) શુકરાજ રાસ ૭૫ ઢાળ ૧૩૭૬ કડી ૨.સં.૧૭૩૭ માગ.શ.૪ પાટણમાં અંત – શ્રાદ્ધવિધિ પ્રકરણ તપગચ્છત તેડથી રે શુકનૃપતિને અધિકાર, ભદ્રક ગુણ સમકિત અક્ષય વિત્ત ઉપરે રે, ર રાસ શ્રીકાર મેં, દીધ. ૧૧ સંવત સતર મેં સાંત્રીસ સંવત્સરે છે, મૃગશિર શુદિ ચઉથિ દીસ. ઢાલ પંતર રાસ કી રલીયાંમણે રે, પાટણ નયર જગીસ. દીધ. ૧૨ ખરતરગચ્છ-ગણગણું ચંદ સમોવડિ રે, શ્રી છનચંદ સૂરદ, વાચક શાંતિહરખ ગણવર સુપસાઉલેં રે, કહે છનહરખ | મુણિંદદીધ. ૧૩. (૧) સર્વગાથા ૧૩૭૬ ઇતિશ્રી ભદ્રકત્વાદિ ગુણ સમ્યકત્વોપરિ શ્રી શુકરાજ રાસ સમાપ્ત. ૫.સં.૬૪, પ્ર.કા.ભં. [મુપુગૃહસૂચી.]. (૩૦૨૮) દશવૈકાલિક સૂત્ર ૧૦ અધ્યયન ગીત ૧૫ ઢાળ ૨.સં.૧૭૩૭ આસો શુ.૧૫ મેડતામાં. આદિ– ૧ કમપુષ્પીય અધ્યયન ગીત હાલ શ્રી વિમલાચલ સિરિતલઉ એ દેશી. ધરમ સદૂ મંગલકમઈ, ઉત્કૃષ્ટઉ મંગલીક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy