SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ જિનહ-જસરાજ [] જૈન ગૂર્જર કવિએ જ (૧) ૫.સં.૫-૧૧, ઘઘા ભં. દા.૧૬ નં.૩૫. (૨) પ.સં.૧૪, અનંત ભં.(જિનરાજરિત વીશી ચોવીશી સહિત). (૩) સઝાયમાલામાં, પ.ક્ર.પ૪થી ૫૮, જિનદત્ત. મુંબઈ. (૪) પ.સં.૫-૧૧, વડા ચૌટા ઉ. પિ.૧૯, (૫) લી. ગુરૂજી પ્રમોદસાગરજી સં.૧૯૨૦ ફાગણ સુદ ૧૪ સોમ. કરછી દ, એ. (૬) ૫.સં.૫–૧૪, લ.સં.૧૯૧૬ ફા.શુ.૨ રૂપચંદ પુનમગ૨૭ રતલામ નરે. આ.ક.મં. [આલિસ્ટઑઈ ભા.૨, મુપુગૃહસૂચી, લી હસૂચી, હજૈજ્ઞા સૂચિ ભા.૧ (૧૪૮, ૨૮૩).] [પ્રકાશિતઃ ૧. જિનહષ ગ્રંથાવલી.] (૩૦ર૫ ખ) [+] દેહા બાવની અથવા માતૃકા બાવની (હિંદીમાં) ૨.સં.૧૭૩૦ આષાઢ શુ.૯ આદિ – 3 યહ અક્ષર સાર હે, એસા અવર ન કેઈ, સિદ્ધ સરૂપ ભગવાન શિવ, શિરસા વંદુ સોઈ. નમીઈ દેવ જગતગુરૂ, નમીઈ સદ્ગુરૂ પાય, દયાયુક્ત નમીઈ ધરમ, શિવગતિ લેય ઉપાય. અંત – ક્ષાંતિદાન સમતારતા, હણે નહીં પટકાય, જસા જ્ઞાનકિરિઆમગન, સેઈ સાધુ કહાય. સત્તર સે તીસે સમે, નવમી સુકલ આષાઢ, દેધક બાવની જસા, પૂરન કૃત કર ગાઢ. ૫૩ (૧) ઇતિ દેધક બાવની મુક્તિરૂપા સંપૂર્ણ. એક ગુટકામાંથી, છૂટા પાનાંમાંથી, મારી પાસે. પ્રકાશિત ઃ ૧. જિનહષ ગ્રંથાવલી.] (૩૦૨૬) જ્ઞાતાસૂત્ર સ્વા, કુલ ૨૧ ૨.સં.૧૭૩૬ ફા.વ.૭ પાટણ આદિ ઢાલ ચરણકરણધર મુનિવર વંડીયઈ એહની. શ્રી જિનવરના ચરણ નમી કરી, ગાઈસિ મેઘકુમારે જબૂનઈ જિમ સે હમ ઉપાદિસ્યઉં, છઠા અંગ મઝારોછે. ૧. અંત – સતરઈ છત્રીસઈ સમઈ, ફાગુણ વદિ સાતમનઈ દીસ, ભાસ રચી ઉગણીસઈ, અણહિલપુર પાટણ સુજગીસ. ૬ સ. શ્રી ષરતગ્ગછ ગુણનિલઉ, શ્રી જિનચંદસૂરિ અવિચલપાટ, વાચક શાંતિવરષ તણઉ, સિષ્ય પભણુઈ થાજ્યો ગહગાટ. ૭ સ. . () ઇતિશ્રી જ્ઞાતાસૂત્રસ્ય એ કોવિંશતિ સ્વાધ્યાયા સમાપ્તઃ સં. ૧૭૩૬ ચૈત્ર સુદિ ૧૧ દિને શ્રી પાન મળે શ્રીભવતુ. ૫.સં.૧૯-૧૫,. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy