SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ [+] ણિજ્યા ગુણિયા શ્રવણે સુણિજ્યા, અઢારમી સદી જિનહષ -જસરાજ કહઈ જિનહરષ સુજાણુĐ. ૩૬ સ. (૧) લિખિતા જિનહષેણુ સં.૧૭૨૭ વષૅ. ૫.સ.ર-૧૨, હા.ભ. દા.૮૩ ન.૯૩. (કવિની સ્વલિખિત) (૩૦૨૫૭) [+] નવવાહી સજ્ઝાય ૧૧ ઢાલ ૨.સ.૧૭૨૯ ભા.વ.૨ આફ્રિ – શ્રી તેસીશ્વર ચરણુયુગ, પ્રણમુ ઉડી પ્રભાત બાવીસમા જિન જગતગુરૂ, બ્રહ્મચારી વિખ્યાત. સુંદર અપર સરખી, રતિ સમે રાજકુમાર ભરજોવનમાં જુગત સ્યું, છેાડી રાજભડાર, બ્રહ્મચ` જેણે પાલિયુ, ધરતાં દુધર જેહ તેહ તણા ગુણુ વર્ણવુ', જિમ પાવન થાએ દેહ. સુરગુરૂ જો પાતે કહે, રસના સહસ મનાય બ્રહ્મચર્યના ગુણ ઘણા, તાપણુ કહ્યા ન જાય. ગલિત પલિત કાયા થઈ, તૈાય ન મૂકે આસ તરૂણપણે જે વ્રત ધરે, દૂ' બલિહારી તાસ. જીવ વીમાસી જોય તું, વિષય મ રાય, ગમાર ! થેાડા સુખને કારણે', મૂરખ ! ઘણું મ હાર. દસે દષ્ટાંતે દાહિલા, લાધે! તરભવ સાર પાલી સીલ નવવાડિ સું, સફલ કરી અવતાર. દૂા. પઢન પઢાવન ચાતુરિ, તિનુ ખાત સહુલ કામદ્દહત મનવસકરન, ગગનચરણુ મુશ્કેલ. જ્ઞાન ગરિબિ ગુરૂવચન, નરમ વાત નરતેષ એતા કબહુ ન ડિયે, સરધા સિયલ સતાય. જિન્મ્યા, કર, કછેાટડિ, એ તિનુ વસ હેાએ, સજન ચાલે મલપતા, દુષ્ટ ન હસે ન કાય. Jain Education International 3 For Private & Personal Use Only ૪ - અંત - ઢાલ ૧૧મી. આપ સવારથી જંગ સહુ રે – એ દેસી નિધિ નયણ સુર સસિ ભાદ્રપદ દિ ખિજ આલસ છડિ બહર કહે વ્રત છે, બ્રહ્મારિ ધારી) કે જુજ્ઞેયુને) નવવાડે – સિલ સદા તમે સેવજો રે. ૯૭ - પ્રતિ શીલની નવવાડ સંપૂર્ણ. ૫ ૬ ૧ સ્ ૩ www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy