________________
દયાશીલ
[૮] જૈન ગૂર્જર કવિએ ૩ પ.સં૫૩, કચ્છી દ.ઓ. [લહસૂચ.]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ .૬૦૨, ભા.૩ પૃ.૧૬ ૦૧.] ૩૯. દયાશીલ (આ. વિજયશીલશિ.) (૧૪૩૫) શીલ બત્રીસી ૨.સં.૧૬૬૪ નવાનગરમાં આદિ-
ઐ નમઃ કુંડલીયા ૩૨. સુંદર સુભમતિદાયિની, બ્રહ્માણી વર રૂપ, કર જોડી ગુણ સંથવઈ, સુર કિનર નર ભૂપ. સુર કિનર નર ભૂ૫ રૂ૫ ગુણ પાર ન પામઈ, આપઈ અવિચલ બુદ્ધિ સિદ્ધિ સાધક વર કામઈ. કવિજન કથા કલોલ લાભ લખમી લહઈ બંધુર, દયાશીલ કહઈ કર જોડિ આપિ મતિ માતા સુંદર. સીલ બત્તીસી વરણવું સુ, માત કરેસ પ્રમાણે, વેધક જન મુખિ ઉશ્કરઈ સુ, સુરતા કરઈ વખાણ, સુરતા કરઈ વખાણ ભાંણ જિમ તેજ વિરાજ ઈ. સીલવંત નર જિકે તાસ ત્રિભોવનિ જશ છાજઇ, સુરનર કરઈ પ્રસંસ વંસ થિર થાવન લીલ,
દયાશીલ કહઈ પરનારિનેહ તજિ પાલ સીલ. અંત - સંવત સાર સિંગારકાય વલી વેદ સંવછર,
નૂતનપુર વર મા હિ સાંતિ સાનિધિ લડી વરતર, સીલબત્તીસી રેગિ અંગિ ઊલટ ધરી ગાઇ, ધર્મવંત નરનારિ તાસ મનિ ખરી સુહાઈ. જિનધર્મ સાર સંસારમાં જાણી જગતઈ પાલીયાઈ,
દયાશીલ કહઈ કર જોડિ એ શ્રી જિનવચન સંભાલીઈ. ૩૨ (૧) સં.૧૬૬૮ ઉ.વ.૪ બુધે, ગ્રંથાચ ૯૮, ૫.સં.૪-૧૨, સંઘને ભંડાર પાટણ દા.૭૨ નં.૭૫. હિજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૪૮).] (૧૪૩૬) ઈલાચી કેવલી રાસ ૨.સં.૧૬૬૬ ક.વ.૫ સોમ ભુજ આદિ– પશુમવિ સિરિ જિણવર વંછિત સુરનર સામી
વદ્ધમાન વિબુધપતિ પાય નમઈ સિર નામી સહિગુરૂપાય નંદિ મનિ આણંદી સાર સરસતિ મતિદાઈ હીમડઈ થ્થાઈ અવાર
ટક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org