SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી | [૩] દેવરાજ સ.૧૬૯૧ પ.વ. ગુરૂ સિરસડી મધે શાંતિપ્રસાદાત નિ. વિ. ચાણસ્મા પ્રકાશિત ઃ ૧. જૈન રાસસંગ્રહ, પ્રથમ ભાગ (ભ્રાતૃચંદ્રસૂરિ ગ્રંથમાલા પુ.૩૨થી ૩૯) પૃ.૧–૪૧. (૧૪૩૧) રાયચંદ્રસૂરિ રાસ (એ.) (૧) ૫.સં.૬, અભય. પિ.૧૩ નં.૧૪૦. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૩૯૮-૪૦૦, ભા.૩ પૃ.૮૯૬-૯૭.] ૩૭. દેવરાજ (વિજયગચ્છ પદ્યસૂરિશિ.) (૧૪૩૨) હરણી સંવાદ ૨.સં.૧૬૬૩ ૨.શુ. રવિ (૧) સં.૧૭૦૪ જે.શુ.૩ સોમ કુશલલાભ લિ. ૫.સં.૨૦, મહિમા. પિ.૩૪. (૧૪૩૩) સકેસલ રષિ દ્વાલ કડી ૬૪ લ.સં.૧૬૮૯ પહેલાં આદિ- સુહગુરૂવયણે સાંભલી રે, દૂઉ મુઝ આનંદ, ગુણ સમરઉં હું તેહના, વંછઈ રોહણિ ચંદ. ૧ ગુણે કરી ઉદઉ.................અવિચલ મન " નારી દૂહો અતિહિં ઘણું છે, કેપ્યઉ નવીય સુજાણ. ગુણે. ૨ અત – વીરધવલ ઋષિ વાઘણિ બૂઝવી, આપ્યા અણુસણ સાર, અણુસણ પાલી બેહું સુરવર થયા, લહસઈ મેક્ષદ્વાર તે ધન્ય. ૬૩ નર ચારિત્ર ચોખુ આદરી, વજઈ આરિ કષાય સુરનર સારઈ તેડની સેવના, દિવરાજ પ્રણમાં પાય કે તે ધન્ય દહાડા જઈનઈ નંદિસં. ૬૪ (૧) સં.૧૬૮માં લખેલ એક ચોપડી આકારે પ્રત, ૫.ક્ર.૨૧થી ૨૪, નાથાલાલ પાલણપુરવાળા પાસેની. [લી હસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૮૯૭. ગ૭-ગુરુપરંપરા “હરિણું સંવાદને અનુલક્ષીને અપાયેલાં લાગે છે, કેમકે “સોશલ ઋષિ ઢાલ'ના ઉદ્દધૃત ભાગમાં એ નથી.] ૬૩૮ શ્રીપાલ (ઋષિ, , (૧૪૩૪) દશવૈકાલિક સૂત્ર બાલા, ૨.સં.૧૬ ૬૪ (૧) સં.૧૬૮૫ કા શુ પં. વિજયચંદ્રગણિ કલ્યાણચંદ્ર લિ. યરવાડા ગ્રામે. પ.સં.૭૮, શાંતિ. ભ. ખંભાત દા.૧૧૨ નં.૧૪. (૨) ચં.૨૦૩૧, પ.સં.૧૭, લી.ભં. દા.૬ નં.૩૯. (૩) ડાયરા અ. પાલણપુર. (૪) ગ્રં.૩૦૦૦, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy