________________
વિમલચારિત્ર
[૮૨) જન ગૂજર કવિઓ: ૩ ધર્મો ધણકણ સંપજે ધમે મટિમ રાજ, ધમે જરા મહિમા ઘણે ધર્મે સીઝે કાજ. ધન સુબાહુ ધને સુણે, શાલિભદ્ર ક્યવત્ર, શ્રી શ્રેયાંસકુમારે દીઓ, દાને લહિઓ ફલ પુન્ન. સેઠિ સુદર્શન નેમિજિણ ભૂલભદ્ર નાગિલ, શીલ લીલ સાધી ખરી, ફલ પાયે આગિલ. ઋષભ વીર ધનને યતી, તપીઓ તપ ઉદાર, ભરત અનાથી હરિણુ લઈ ભાવી ભાવન સાર. અંજનાસુંદરી ભલી પાયે શીલ ઉદાર, શીલબર્લે સુખસંપદા પામી નિજ પરિવાર. અંજનાસુંદરી કવણ કિમ પાલ્ય તિણિ શીલ,
ગામ ઠામ કેણે હવી કિમ પામી સુખલીલ. અંત - ઢાલ. બ્રહ્મદત્તપુર કંપિલ્લ રાજી રે એ દેશી.
અંજનાસુંદરીએ ખરો રે પાલ્ય શીલ-આચાર, ભવિયણ જણ તિમ પાલ્યો ભાવ મ્યું રે, જિમ લહે કીરતિસાર
શીલ સમાચો રે.. ૩૮૯
નાગર નગીને સાતે જિણડરૂ રે, આદિ શાંતિ જિણ પાસ, વીર જિણેસર તે પ્રણમી કરી રે, ચેપઈ કીધ ઉ૯લાસ. શી. ૩૯૩ વડતપગપતિ જગ માહિં જાણઈ રે, શ્રી પાસચદસૂરીસ, તાસ પટોધર ગરૂઅડિ ગાજતા રે, સમરચંદસૂરિ જગીસ, શી.૩૯૪ શ્રી રાજચંદસૂરિ ગણધર ગાઈઈ રે, વાચક રતનચારિત્ર, તાસ પસાઈ ચેપઈ એહ રચી રે, સેવક વિમલચારિત્ર. શી. ૩૯૫ સંવત સેલહ વરસે સકિઈ રે, માગશિર માસ વિકાશ, ચઉપઈ જેડી બીજે ગુરૂ દિને રે, ભણુતાં વાનપ્રકાસ. શી. ૩૯૬ એહ ચઉપઈ સુણીને પાલીઈ રે, શીલપ્રમુખ જિનધર્મ,
ઇહભવિ પરભાવિ સુખની સંપદા રે, લહીએ શિવગતિશર્મ. શી. ૩૯૭ (૧) સં.૧૭(૦)૧ વર્ષે ચૈત્ર વદિ ૪ દિને ૩. ઠાકરસી તશિષ્ય ઋ દીપા લિ. પ.સં.૧૮-૧૩, આગ્રા ભં. (૨) લિ. સમાનગરે સં.૧૬ ૬૭ વૈશુ. ૧૦ ગુરૂ ગણિ શાંતિકુશલ લિ. વિ.વી.અમદાવાદ. (૩) સં.૧૬૮૩ ફા.શુ.૩ ગુરૂ લિ. વિદા.છાણું. (૪) પં. વિનયકુશલ શિ. ગણિ કીર્તિકુશલેન લિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org