________________
સત્તરમી સદી
[૧]
વિમલચારિત્ર (૧) સં.૧૭૯૯ શ્રા.વ.૮ બુધે પં. ભાજવિમલ શિષ્ય પં. મેઘવિમલ લ. શ્રી. થલનપુર મળે. ૫.સં.૨૦-૧૧, ખેડા ભં. ૩.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૮૯૫-૯૬.] ૬૩૬. વિમલચારિત્ર (નાગોરી વડત૫. પાર્ધચંદ્રસૂરિ–સમરચંદ્ર
–રાજચંદ્ર-રત્નચારિત્રશિ.) (૧૪૩૦) [+] અંજનાસુંદરી રાસ ૩૯૭ કડી ૨.સં.૧૬૬૩ માગશર
શુદ ૨ ગુરુ નાગોરમાં આદિ– શાંતિકરણ જગિ જાણિયે, વિશ્વસેન કુલચંદ,
ભાદ્રપદ વદિ સાતમિઈ, ચવીયા જગદાનંદ, આનંદ અચિરા હુઓ અતિઘણું, જેઠ વદિ તેરસ દિને, જન્મ પામ્યા ઇંદ્ર ઉરછવ કીધ, સુરગિરિ શુભ મને, ગર્ભથી જિણે મારિ ટાલી શાંતિ થઈ આણંદિયા, સજન દેખત નતિ રંગિઈ શાંતિ જિન નામ જ દિયા. ૧ મંડલપતિ પદવી લહી પહિલ ભેગવિ ભાગ, ચક્રવર્તિપદ પામિયા, મિલીઓ સહુ સંગ. સંયોગ મિલીએ સાધિ ટ્રખંડ સ્તન સવિ નવનિધિ લલ્લા, મુગટબદ્ધ બત્રીશ ભૂપતિ સહસ સેવે ગહગલ્લા. જેઠ માશિઈ કસિણ ચઉદસિ ઈદ્ર ચઉઠિ આવીઆ, કીધ ઉછવ દીપ, લીધી વર્ણવે ગુણ ભાવીયા. પિસ શુકલ નવમી દિને પામે કેવલનાણુ,
જેઠ બહુલ તેરસિ તિર્થે પ્રભુ પામ્ય નિર્વાણ, નિર્વાણ પામ્ય શાંતિ જિણવર સિદ્ધિ પદિ સુખસંપદા, પામિયા તસુ ચરણ પ્રણમે ભગતિ સ્યું ભવિયણ મુદા, તેહ સ્વામિ સેવતાં સહી રેગ નાવે તનિ કદા. મનહ મને રથ સર્વપૂરણ સિદ્ધિ લહિયે સર્વદા.
હી.
સુહગુરૂ-ચરણકમલ સદા વંદે ધરી આણંદ, ભવિય-કમલ પડિહવા ઉદયે તેજિ દિણંદ. ચિહુ પ્રકાર ધર્મ વર્ણવ્યો તિહુયસુજન આધાર, દાન શીલ તપ ભાવના કરિ તરિય સંસાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org