SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ અનંતકીતિ [૮] જૈન ગૂર્જર કવિઓ: ૩ અભય. પ.૬ નં.૩૮૦. (૪) વિ.સં.૧૮૦૯ ચૈત્ર શુદિ ૮ આદિતવાર.. પ.સં.૪–૧૮, આગ્રા ભં. (૫) લિષ્યત ગુણદાસ ઋષિ તતસિધ્યિ ગેપાલ ઋષિ પઠનાથ બાઈ મલૂ કે ગુ. સંવત ૧૯૦૯ વષે માધ વદિ ૭ રવિવારે પ.ક્ર.૧૨થી ૨૦, એક ચોપડી આકારે પ્રત, નાથાલાલ પાલણપુરવાળા પાસેની. [પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૪૬૩-૬૪, ભા.૩ પૃ.૨૮-૨૯ તથા ૯૩૮. ભા.૩ પૃ.૨૮–૨૯ પર ઉપરની કૃતિ ભૂલથી સં.૧૯મી સદીમાં નાથાજીશિષ્ય માલમુનિને નામે પણ મુકાયેલી.] ૬૩૪. અનંતકીર્તિ (દિ. મૂલસંઘ) (૧૪ર૮) ભવિષ્યદર ચોપાઈ ૨.સં.૧૯૬૩ કી.શુ.૧૪ સાંગાનેર (૧) પ.સં.૩૬, મંગલચંદ માલૂ સંગ્રહ વિકાનેર. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૭૯૦.] ૬૩૫. જીવરાજ (ખ. જિનચંદ્રસૂરિ–રાજકલશશિ.) (૧૪૨૯) સુખમાલા સતી રાસ ૨.સં.૧૬ ૬૩ કા.શુ.૧૫ આદિ સરસતિ વર દે સુમતિ, કુમતિ નિવારે માય, સતીયશિરોમણિ ગાયશું, સસક તસ કજ સુભાય. ચારિત્ર પાલિ નિરમલ, કીધે દેહ વિલાસ, કમ તણું વસ્ય વલી હુએ, ફરિ પાછે ઘરવાસ. ઘરવાસ ભોગક્રમ ભોગવી, સંયમ બાંધવ પાસ, પુનરપિ લીધો દેહ દમિ, લાધે સુરસુખવાસ. કવણુ સે સુંદરિ કિહાં હવિ, ભાયંતાય કુણ દેસ, ઉપદેશમલાથી ઉધર્યો, સંબંધ સુણે સુવિએસ. અંત – એહ કાયા અવગુણથલી, ગાફલ નરર્નેિ જાસ્થઈ છલી, ભાઈબહિન જે ત્રિશુઈ કહ્યા, થયા ગાફલ તે કરમેં દહ્યા. ૨૭ પણ તે ધન્ય છે એક ઘડી, તેહની ડિમ કરો ઘડી, બંધવ પણિ ચિરંજી તાસ, સંયમ પાલી સ્વર્ગનિવાસ. ૨૮ સેલે સે સમિઈ વરષ, કાતી પૂનિમ મનમઈ હર્ષ, સાધશિરોમણિ ખરતર જતી, શ્રી જિનચંદ્રસૂરી ગપતી. ૨૯ વાદીગજનિરધાટણ સિંહ, રાજકલસ મુનિ પંડિતસિંહ, તાસ સિસ પણે જીવરાજ, ભણતાં ગુણતાં અવિચલ રાજ. ૩૦ Jain Education International For Private & Personal Use Only.. www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy