SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી માલમુનિ પછીથી ““નેમિદૂત'ની સં.૧૬૦૨માં લખાયેલી પ્રત બાહુચરના ગટ્ટબાબુને ત્યાં જીણું છે (નેટિસીઝ ઓફ ધ સંસ્કૃત મેનસ્ક્રિપ્ટસ .૧૦ નં. ૨૭)” એમ જણાવી આ વિક્રમ ઋષભદાસના ભાઈ ન હોઈ શકે એમ નિશ્ચિત કર્યું છે. ભા.૧ ૫.૩૦૦ પર “સુમિત્ર રાસ' વિજયસેનસૂરિને નામે હતા તે પછીથી ભા.૩ પૃ.૮૦૧ પર વિજયસેનસૂરિના રાજ્યમાં રચાયેલ ઋષભદાસને જ “સુમિત્ર રાસ ગ છે. પ્રથમ આવૃત્તિમાં નેમિનાથ નવરસ” અને “નેમિનાથ સ્તવન બે અલગ કૃતિઓ તરીકે નોંધી એકબીજાના સરખાપણ તરફ સંકેત કરેલ. વસ્તુતઃ આ એક જ કૃતિ હોવાનું જણાય છે તેથી અહીં એક તરીકે મૂકી છે. સ્થૂલિભદ્ર સઝાયમાં માત્ર “ઋષભ” નામછાપ છે અને જૈન ગૂર્જર કવિઓમાં જ આ કૃતિ ઋષભવિજયને નામે પણ મુકાયેલી છે એટલે ખરેખર આમાંના કે બીજી જ કોઈ ઋષભને કર્તા ગણવા કે કેમ એને કોયડો ઊભો થાય છે.) ૬૩૩. માલમુનિ (૧૪ર૭) અંજનાસતી રાસ અથવા ચોપાઈ ૧૫૪ કડી ૨.સં. ૧૬૬૩ પહેલાં આદિ– સરસતિ સામણ પ્રણમીયાં, શેતમસ્વામિના પાય રે, અંજનાસુંદરીની કથા, નારિનર સુણહું મન લાઈ રે. ૧ સીલ ભવિયણ ભલઈ પાલીયઈ, પાઇયઈ સુજસુ સંસારિ રે સબ કુસંગતિ વલી ટાલીયઈ, જાઈયઈ ભવસમુદ્ર પારિ રે સીલ ભવિય ભલઈ પાલીયઈ. ૨ અંત – ધનધન અંજનાસુંદરી, સુમિરે ચિત્તિ ત્રિકાલ રે સીલ ભલે તિણે પાલી, જસ ગાવઈ મુનિ માલ રે. ૧૫૪ સલ ભલો જગિ પાલીયઈ. (૧) સંવત ૧૬૬૩ વરષિ ચૈત્ર સુદિ સપ્તમી બુધ દિન લિપકૃત ૨ષીસ્થાન મધ્યે નેપાલુ પડનાર્થ. ૫.સં.૮-૧૩, અનંત. ભ. (૨) સંવત ૧૭૨૪ વર્ષે પિષ સુદિ કૃશ્નપક્ષે પ્રતિપદા ભગવા દિને પૂર્ણમસ્તિ. ૫.સં. ૬-૧૫, અનંત. ભં, (૩) સં.૧૭૧૮ શ્રા.સુ.૬ સોમે આચાર્ય હંસરાજ તસ્ય છા..કિસર , શિ. પુણ્યપ્રતાપ . પઠના સુહેદી. પ.સં.૩, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy