SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ઋષભદાસ [૮] જૈન ગૂર્જર કવિઓ: ૩ ૧૭ શ્રી ઉપદેશમાલા રાસ ગાથા ૭૧૨ ગ્રંથ ૧૦૧૮. ૧૮ શ્રી શ્રાદ્ધવિદ્ધિ રાસ ગાથા ૧૬૨૪ ગ્રંથ ૨૫૦. ૧૯ શ્રી હિતશિષ્યા રાસ ગાથા ૧૮૬૨ ગ્રંથ ૨૩૨૫ છે. ૨૦ શ્રી પૂજાવિધિ રાસ ગાથા પ૬૬ ગ્રંથ ૭૫૦ એં. ૨૧ શ્રી આદ્રકુમાર રાસ ગાથા ૯૭ ગ્રંથ ૧૨૫. ૨૨ શ્રી શ્રેણિકને રાસ ગાથા ૧૮૩૯ ગ્રંથ ૨૩૦૦. ૨૩ તવન ૩૩, ૨૪ નમસ્કાર ૧૩, ૨૫ થયું છે, ૨૬ તીર્થંકરનાં કવિત ૨૪, ૨૭ ગીત ૩૧, ૨૮ સુભાષિત ૩૭૮ એવં સર્વ એ ડિ શ્રી સાંગસુત સંઘવી ઋષભદાસે કીધી તે લષી છે છે. લિ. મુનિ ન્યાનચઢેણ. વળી એક હસ્તલિખિત પાનામાં નીચે પ્રમાણેની ટીપ મળી છે: સંઘવી રીષભકૃત રાસની ટીપ લખી છઈ. શ્રી રીષભદેવને રાસ ગાથા ૧૨૭૧ શ્રી ભરતેશ્વર રાસ ગાથા ૧૧૧૬ શ્રી જીવવિચાર રાસ ગાથા ૨૦૨ શ્રી ખેત્રપ્રકાશ રાસ ગાથા ૫૮૪ શ્રી અજાપુત્રને રાસ ગાથા પપ૯ શ્રી શેત્રુજ રાસ ગા.૩૦૧ શ્રી સમકતસાર રાસ ગા.૮૭૮ શ્રી સમઈસરૂપ રાસ ગા.૭૯૧ શ્રી દેવસરૂપ ગા.૭૮૫ શ્રી નવતત્વ રાસ ગાથા ૮૧૧ શ્રી યૂલિભદ્ર રાસ ગાથા ૭૨૮ શ્રી વ્રતવિચાર રાસ ગા.૮૬૨ સુમિત્ર રાજાને રાસ ગાથા ૪૨૬ શ્રી કુમારપાલ રાસ ગાથા ૪૫૦૬ કુમારપાલને ના રાસ ગાથા ૨૧૯૨ શ્રી જિવત સ્વામીને રાસ ગાથા ૨૨૩ શ્રી ઉપદેશમાલા ગાથા ૭૧૨ શ્રી શ્રાદ્ધવિધિ રાસ ગાથા ૧૬૧૬ શ્રી હિતશિક્ષા સસ ગા.૧૮૪૫ શ્રી પૂજાવિધિ રાસ ગાથા ૫૭૧ શ્રી આદ્રકુમાર રાસ ગાથા ૯૭ શ્રી શ્રેણિક રાસ ૧૮૩૯ તવન ૩૩ નમસ્કાર ૨૨ થે ૨૭ સુભાષિત ૪૦૦ ગીત ૪૧ " હરિયાલી ૫ શ્રી હીરવિજયસૂરિને રાસ ગાથા... શ્રી મલિનાથ રાસ ગાથા ૨૯૫ શ્રી પુણ્યપ્રશંસા રાસ ગાથા ૩૨૮ કઈવનાને રાસ ગાથા ૨૮૪ શ્રી વીરસેનને રાસ ગાથા ૪૪૫. પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૪૦૯-૫૮, ભા.૩ પૃ.૮૧૬–૩૩ તથા ૧૫૧૭. પહેલાં નેમિદૂત'ના કર્તા વિક્રમ કે જે પિતાને સાંગણના પુત્ર જણાવે છે તે કદાચ આ કવિના બાંધવ હેય એ તર્ક કરેલ પરંતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy