SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૭૭] કષલદાસ. રૂષભ કહે નિત્ય તેને કરીયે વંદના જે. [લી હસૂચી.] પ્રકાશિતઃ ૧. ચૈત્ય. આદિ સં. ભા.૩ પૃ.૩૬ ૫. [તથા અન્યત્ર] (૧૪ર૬ ગ) + બૂલેવા શ્રી કેસરિયાજી સ્ત. (2) આદિ– ધૂલેવા નગર માંહિ ઋષભ જિનેશ્વર, જગભૂલે કાંઈ ભટકે છે. અંત - પ્રત્યક્ષ દેવ પરમગુરૂ પાયે, કષભદાસ ગુણ ટકે છે. ધૂલેવા. ૪ (૧૪૨૬ ઘ) + માન પર સઝાય ૧૬ કડી આદિ – માન ન કરશો રે માનવી, કાચી કાયાને શો ગર્વ રે સુરનર કિન્નર રાજીયા, અંતે મરી ગયા સવે રે. માન. ૧. અંત – અસ્થિર સંસાર જાણું કરી, મમતા ન કરે કોઈ રે કવિ ઋષભની રે શીખડી, સાંભલજો સહુ કેઇ રે. માન. ૧૬ પ્રકાશિત : ૧. ચય. આદિ સં. ભા.૩. આણંદજી કલ્યાણજીના ભંડારની “હિતશિક્ષાની પ્રતમાં છેવટે નીચેની ટીપ આપી છેઃ સંધવી ઋષભદાસ કૃત રાસની ટીપ લષીઈ છે. ૧ શ્રી ઋષભદેવને રાસ ઢાલ ૧૧૮ ગાથા ૧૨૭૧ ગ્રંથા ૧૭૫૦ હેં.. ૨ શ્રી ભરતેસ્વર રાસ હાલ ૮૩ ગાથા ૧૧૧૬ ગ્રંથ ૧૫૦૦ છે. ૩ શ્રી જીવવિચાર રાસ ગાથા ૫૦૨ ગ્રંથ ૭૧૪ છે. ૪ શ્રી ક્ષેત્રપ્રકાશ રાસ ગાથા ૫૮૪ ગ્રંથ ૮પ૬ . ૫ શ્રી અજાપુત્રને સસ ગાથા ૫૬૯ ગ્રંથ ૭૭૫. ૬ શ્રી શેત્રુ જ રાસ ગાથા ૩૦૧ ઢાલ ૨૦ ગ્રંથ ૪૧૨ છે. ૭ શ્રી સમકિતસાર રાસ ગાથા ૮૭૯ ગ્રંથ ૧૧૮૨ છે. ૮ શ્રી સમયસ્વરૂપ રાસ ગાથા ૭૯૧. ગ્રંથ ૧૦૦૦ છે. ૯ શ્રી દેવગુરૂસરૂ૫ રાસ ગાથા ૭૮૫ ગ્રંથ ૧૦૫૮ . ૧૦ શ્રી નવતત્વ રાસ ગાથા ૮૧૧ ગ્રંથ ૧૧૨, છે. ૧૧ શ્રી યૂલિભદ્ર રાસ ગાથા ૭૨૮ ગ્રંથ ૧૦૦૦ છે. ૧૨ શ્રી વ્રતવિચાર રાસ ગાથા ૮૬૨ ગ્રંથ ૧૨૧૨, ૧૩ શ્રી સુમિત્ર રાજાને રાસ ગાથા ૪૨૪ ગ્રંથ પર૫ છે. ૧૪ શ્રી કુમારપાલ રાજાને રાસ ગાથા ૪૫૦૬ ગ્રંથ ૫૮૦૦. ૧૫ શ્રી કુમારપાલને નાહને રાસ ગાથા ૨૧૯૨ ગ્રંથ ૨૭૫૦૧૬ શ્રી જીવત સ્વામીનો રાસ ગાથા ૨૨૩ ગ્રંથ ૨૮૫ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy