________________
ઋષભદાસ
[] જૈન ગૂર્જર કવિએ ૩ લિખિતં. પ્ર.કા.ભં. પ.સં.૩-૧૭, સેં.લા. નં.૪૬૪. (૩) ૫.સં.૪–૧૨, મુક્તિ, વડોદરા નં.૨૪૪૮. [આલિસ્ટમાં ભા.૨, જેહાપ્રોસ્ટ, મુપુગ્રહસૂચી, લીંહસૂચી.] (૧૪૨૫) ૨૪ જિન નમસ્કાર છપયબદ્ધ આદિ – આદિદેવ અરિહંત, ધનુષ પંચસિં કાયા,
ક્રોધ માન નહિ લોભ, કરમ નહી મૃષા ન માયા. નહિ રાગ નહી દેષ, નામ નિરંજન તાહરૂં, દીઠું વદન વિશાલ, પાપ ગયું સવિ માહરૂ. નામિ હું નિરમલ થયે, જ! જાપ જિનવર તણે,
કવિ ઋષભ ઇમ ઉચ્ચરઈ, આદિદેવ મહિમા ઘણે. -અંત – વંદુ વિર જિદ, મહીઈ જિણિ મેરૂ નમાયો.
હરી સમઝા રાય, દેવ ભિણિ પાય લગાયે, શૂલપાણિ સમજિ આણિ, નાગ ગતિ સુરની સારી ચંદનબાલા જેહ, લેઈ બાકુલા તારી, ઉદાયી અરજુન અનેક નર, ગયે તિમ મેઘકુમાર
કવિ ઋષભ કહિ વીરવચનથી, બહુ જન પામ્યા પાર. (૧) પ.સં.૪-૧૩, હા.ભં. દા.૮૨ નં.૧૩૭. (૨) પ.સં.૧–૧૪, અપૂર્ણ, જશ. સં. (૩) ગેડીજી ભં. ઉદયપુર. મુિપુગૃહસૂચી, હે જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૨૧, ૫૦૬).] (૧૪ર૬ ક) + શત્રુંજયમંડણ શ્રી ઋષભદેવ જિન સ્તુતિ અંત – શ્રી વિજેસેન સુરીશ્વરરાય, શ્રી વિજ્યદેવ ગુરૂના પ્રણમું પાય,
રીષભદાસ ગુણ ગાય. ૪. : [મુપુગૃહસૂચી, લીંહસૂચી.
પ્રકાશિત ઃ ૧. તીર્થમાળા (જે. એ. ઈ.). [૨ જૈન કાવ્યપ્રકાશ ભા.૧] (૧૪ર૬ ખ) + સ્થૂલિભદ્ર સઝાય
સ્થૂલિભદ્ર ને કેશાને સંવાદ , આદિ– શ્રી સ્કૂલિભદ્ર મુનિગણમાં શિરદાર જે,
ચોમાસું આવ્યા કેશ્યા આગાર જે,
ચિત્રામણશાળીયે ત૫જપ આદર્યા છે. અત- પૂરવી થઈને તાર્યા પ્રાણી છેક જે, ઉજજલ યાને તે ગયા
દેવલોક જે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org