SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી ઋષભદાસ. (૧) પ.ક્ર. ૬૪-૬૮, ઊનાવાળા મોરારજી વકીલને ચોપડે. (૨) પ.. સં.૨–૧૩, હા.ભં. દા.૮૩ નં.૪૩. [ડિકેટલેંગભાઈ વ.૧૮ ભા.૧ (ભૂલથી. સાગરચંદને નામે), મુપગ્રહસૂચી, રાહસૂચી ભા.૧.] (૧૪૨૩) મહાવીર નમસ્કાર આદિ- વીર જિણુંદ વીસમે, ત્રિશલા જેની માય, ભૂપ પિતા ભગવંતને, નર સિદ્ધારથ રાય. સિદ્ધારથ કુલ ઉપને, વદ્ધમાન જિન નામ, તે જિણવરના ગુણ સ્તવું, પ્રેમ કરૂં પ્રણામ. અંત – સંજમ ચેખું પાલિઉં, નિરમલ ગંગાનીર, સકલ પાપને ક્ષય કરી, મોક્ષ ગયા મહાવીર, અરિહંત દેવ જે સિદ્ધ હુવા, સંય નમૂ નિસદીસ, રીખભદાસ જિનને નમે, શ્રી સંધની પૂરે જગીસ. (૧) પ.ક્ર.૭૧-૭૨, ઉનાના મોરારજી વકીલને ચોપડે. (૧૪ર૪) આદીશ્વર અથવા ઋષભદેવ વિવાહ અથવા ગુણવેલી] ૬૯ કડી આદિ– આદિ ધર્મ જિન ઉદ્ધ, અવનિપતિ આધાર, જુગલા ધરમ નિવારીઓ, પ્રથમ ધમ (જિન) અવતાર. ૧ પ્રથમ મુનીશ્વર જે દૂવા, પ્રથમ તે કેવલજ્ઞાન, પ્રથમ દૂઆ ભિષ્કાર, પ્રથમ દીયાં જેણે દાન. નાભિરાય કુલિ ઉપનઉ, મરૂદેવા જસ માય ઋષભદેવ સુત જનમિઉ, સુરગિરિ ઉચ્છવ થાય. અષ્ટપ્રકાર કલસા કીયા, સાઠિ લાખ એક કેડિ નીર સુધઈ તે ભર્યા, નહાવણ કઈ કર જોડિ. પૂછ પ્રણમી સુર દઈ, વીવર કુંડલ સાર, જિનવર જિનધરિ મૂકીયા, હિયડઈ હરષ અપાર. અંત – વર તપાગછપાટિઈ પ્રભુ પ્રગટીઓ, શ્રી વિજયસેનસૂરિ પૂરી આ ઋષભના નામથી સકલ સુખ પામીએ, કહે તે કવિતા નર રીપભ દાસે. ૬૯ (૧) શ્રી ઉદેન મધે લખે છે. સંવત ૧૭૫૨ માહ વદ ૧૩ ને. પ.ક્ર.૭૮-૮૩, ઊનાવાળા વકીલ મોરારજીભાઈને ચે પડે. (૨) સુશ્રાવિકા પદમાં શ્રાવિકા હરબાઈ પઠનાર્થ. સં.૧૭૩૧ વર્ષે પોષ વદિ ૧૦ રવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy