SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ [૪] રીજ્યરમણી ધર રૂપ ભલે, ઊ ́ત્તમ કુલ બહુ આઈજી, વીરસેનનું નાંમ જપતાં, સકલ સીધિ દરિ થાઇજી. અસ્યા પૂરૂષની કથા સૂણિનિ, ચેતિ નર ગુણવંતજી, પાપ કરમથી પાછા ભાગઇ,.... ઋષભદાસ (૧૪૧૫) સમયસ્વરૂપ રાસ ૭૯૧ કડી (૧૪૧૬) દેવગુરુ સ્વરૂપ રાસ ૭૮૫ કડી (૧૪૧૭) શત્રુંજય [ઉદ્ધાર] રાસ [જૈહાપ્રેાસ્ટા.] જૈન ગૂજર કવિઓ: ૩ ........ (૧) છેલ્લું પત્ર નથી, પ.૪.૨૫થી ૬૦, દેલા.પુ.લા. ગુઢ્ઢા ન.૧૧૨૬. ૪૧૫ (૧૪૧૮) કુમારપાલના નાના રાસ ૨૧૯૨ કડી (૧૪૧૯) શ્રાદ્ધવિવિધ રાસ ૧૬૨૪ કડી [મુપુગૃહસૂચી, હેજૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૫૦૧).] (૧૪ર૦) આ કુમાર રાસ ૯૭ કડી (૧૪૨૧) પુણ્યપ્રશંસા રાસ ૩૨૮ કડી હવે ટૂંકી કૃતિએ જોઈએ : (૧૪૨૨) આદીધર આલેાયણ [અથવા વિજ્ઞપ્તિ] સ્ત. પણ કડી ર. સં. ૧ ૬ ૬ ૬ શ્રાવણ શુદ ૨ ખંભાતમાં ચાલ ચાપાઈ. આદિ શ્રી આદીસર વદૂ પાયે, વીતતા નગરી કેરો રાય. પ્રથમ તીથંકર રીખભ જિષ્ણુદ, જસ મુખ દીઠે અતિ આણું. ૧ તેહ તણા પાય ઉણાસરી, પાપ આલાઉ પરગટ કરી, ચતિ માંહે ભમતા જેહ, કીધાં કરમ કૂકરમ તેહ, અંત – પુરવ પુણ્ય તણા અંકુરા, પ્રગટ થયા મુઝ આજ રે, રોત્રુ જસ્વામી નયણે નિહાળ્યે, સરિયાં મુઝ કાજ રે. સંવત ૧૬ છાસઠા વરસે, સાવણુ સુદિ ૬ન ખીજેજી, તખાવતી માંહે જન સાખે, પાપ પખાલી રીઝેજી. કસ. Jain Education International For Private & Personal Use Only ૨ તું તરણતારણ દૂરિતવારણ, સ્વામી આદિ જિષ્ણુ દૃ એ, પ્રભુ નાભિનંદન નયન નિરખી હુએ અતિ આણુંદ એ. ૫૬ તપગચ્છાકર વચન સાકર શ્રી વિજયસેનસૂરિ તણેા, સાંગણ તણે! સુત રીખભ બાલે, પાપ આલાઉ. આપણા. ૫૭ ૫૫. www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy