SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી ૭૩] ઋષભદાસ શ્રાવક જેહને સમકિતધારી, પૂજઇ જિનવરાયજી, માગવંસ સાંગણસુત સહઈ, રિષભદાસ ગુણ ગાઈજી. ૪૨ સંવત દિગ દિગ રસ ભૂ ભાષે ૧૬૮૮ પોસ માસ તિહાં સારજી, ઉજવલ સાતમિ દેષરહિત છઇ, પ્રગટ ઉદય ગુરૂવાર છે. ૪૩ ભલે સંવછર વિક્રમ ત્યરિં, વરસિં ઝાઝા મેહેજી, સુલષ્ય સુગાલ હુએ જગ માંહિ, દીપઈ પુરૂષનાં દેહછ. ૪૪ શુભ લગનિ નઈ સાર નધ્યત્રિં, કીધો રાસ રસાલજી, રિષભ કહિ રેહણિઓનાંમિં, સુષ પામઈ ચિરકાલેજી. ૪૫ (૧) ગાથા ૩૪પ, સ્વલિખિત પ્રત, પ.સં.૧૭-૧૦, વિ.ધ.ભં. (૨) પ.સં.૨૦-૧૧, મો .સાગર ભં. પાટણ દા.૭ નં.૧૮. (૩) પાટડી ભં, (વે. નં.૪.) [હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૪૧).] (૧૪૧૪) વીરસેનને રાસ ૪૪૫ કડી આદિ દુહા. સરસતિ ભગવતી ભારતી, બ્રહ્માણ કરિ સાર, વીરસેન રાજ તણુ, કહું પ્રબંધ વિચાર. અનઈ પંચ)કડ પરિ કથા, સુંણ નર ગુણવંત, વીરસેન નર સમરતાં, લહઈ સુખ અનંત. ચોપઇ. સૂષશાતા પહુચઈ મન-આસ, ગાર્રા વીરસેનજી રાસ, જબૂદીપ અને પમ લહું, ભરતગેત્ર તે માંહિ કહું. નીકા ભેયણ અલપ કમ, વચન સાર થનત્યાગ, રીષભ કહઈ પૂંજી દયા, ઉત્તમ વલહુ રાગ. નવયૌવન સ્ત્રી દેષિ કરિ, નયન રહઈ જસ ઠાંમિં, રીષભ કહઈ જન જઈ કરી, તસ ચરણે સિર નામિ. ૪૬ અંત – ઢાલ કહUણી કરણીરાગ ધન્યાસી. મુગતિ પૂરી માંહિ ઝીલસઈ, વીરસેન નરનારીજી, કર જોડી ગુણ તારા ગાતાં, શુભ ગતિ હુઈ હારીજ. મુગતિ. ૪૧૩ ગણતાં ભણતાં સુણતાં સુખ બહુ, નાંમિં નવનધિ થાઈજી, અશા પુરૂષની કથા કરતાં, ચિરકાલપાંતીગ જાઈજી. ૪૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy