________________
રષભદાસ
[[૭૨] જૈન ગૂર્જર કવિએ ૩ ૧૮ ચેપઈ, ૧૯ કહઈશું કરશું તુઝ વ્યણ સાચો. આદિ
દુહા. સરસ કેમલ બુદ્ધિ ભલી, આલે વચન પચીત્ર, સરસતિ ભગવતી ભારતી, કરજે મુખ પવીત્ર. બ્રહ્માણિ બ્રહ્મવાઘની, હું છું તાહારે દાસ,
તુઝ આધારઈ કવી કવઈ, રહણુઓને રાસ. અંત – ઢાલ કહિ કરણી સુઝ વિણ સાચે.
ગુણ ગાઉં રેહણિ આ કેરા, વીર તણે શિષ્ય જેહાજી, વ્યસન નિવારી સંયમધારી, શિવગતિગામી તેજી. ગુણ. ૩૦ ગુણતાં ભણતાં સુણતાં સુખ બહુ, નાંમિ નવનિધિ થાઈજી, ઈસ્યા પુરૂષની કથા કરતાં, ચિરકાલપાતિક જજી. ૩૧ રિદ્ધિરમણ ઘરિ રૂપ ભલેરૂ, ઉત્તમ કુલ બહુ આયજી, રેહણિઓનું નામ જપતા, સકલ સિદ્ધિ ઘરિ થાઈજી. ૩૨ ઇસ્યા પુરૂષની કથા સુનિઈ, ચેતઈ નર ગુણવતાજી, પાપકરમથી પાછો ભાગઇ, તે જગિ ઉત્તમ જ તેજી. ૩૩ કર્ણરસિ કરી મુખ માંડતાં, પાતિક નવિ પરિહરતેજ, શુકના પાઠ પરિ તસ પરઠે મછ પરિ નર નીરતોજી. ગુ. ૩૪ જલયો તે ન થયો શેખ, બહુલ કરમ નર એહવાજી, વીરવચનજલ માંહિ ઝીલંતા, રહ્યા તેહવાના તેહવાઇ. ગુ. ૩૫ સુડે રામનું નામ જપતે, પણિ કાંઈ ભેદ ન જાંણુઈજી, કરણ વતી જિનવચન સુણત, મનિ વઈરાગ ન આણઈજી. ગુ. ૩૬ સુણ સાંભલીનિ સ્તું સાયું, ચેત્યા તે નર સારો, રેહણિઆ પરિ સંયમ લેતા, કઈ શ્રાવક વ્રત બારોછે. ગુ. ૩૭
અનુકરમિં સુરનાં સુષ પામઈ, પછઈ મુગતિ માંહિ જાઈo, રેહણકુંવરને રાસ રચતાં, સકલ સંધ સુખ થાઈજી. ગુ. ૩૮ ર રાસ ચંબાવતી માંહિ, જિહાં બહુ જનને વાસજી, કેટ ભલે જિનમંદિર મોટાં, સાયરતીરિ આવાસોજી. ગુ. ૩૯ પિષધશાલા મુનિ વાચાલા, પૂજામહેચ્છવ થાઈજી, તેણિ થાનકિ એ રાસ રચ્યો માં, સહિગુરૂચરણ પસાઈજી. ૪૦ તપગચ્છનાયક સવિસુષદાયક, વિજયાણુંદ ગુણધારી, મીઠી મધુરી જેહની વાણી, જેણુિં તાર્યા નરનારીજી. ૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org