________________
સત્તરમી સદી
[૭૧]
ઋષભદાસ
અંત – ૨ રાસ –બાવતી માંહૈ, જિહાં બહુ જિનને વાજી,
દૂરગ ભલે જિનમંદીર મોટાં, સાયર તીરઈ અવાસોજી–મુ.૧૦૦૦ પિષધશાલા સ્વામીવછલ, પૂજા મહાછવ થાઈજી, તેણુઈ થાનકિં એ રાસ મેં, સિંહ(હિ)ગુરૂચરણ પસાઈજી
–મુ. ૧૦૦૧ તપગચ્છનાયક શુભસુખદાયક, વિજયાનંદ ગુણધારીજી, મીઠી મધૂરી જેહની વાણી, જેણે તાર્યા નરનારીજી-મુ. ૧૦૦૨ શ્રાવક તેહને સમકતધારી, પૂજે જિનવર-પાઈજી, માગવંશ સાંગસુત સોહૈ, રીષભદાસ ગુણ ગાઈજી–મુ. ૧૦૦૩ સંવત ૭ સાયર ૮ દિગ ૬ રસ ૧ ધરતી, કાર્તિક મહિને સારોજી, બહુલ ૫ખ્ય દીન નવમિ ભલેરી, વાર ગુરૂચીત ધારેજી-મુ. ૧૦૦૪ અભયકુમાર મંત્રીસર કેરે, કીધો રાસ રસાલોજી, રીષભ કહૈ રંગઈ જે સુણસું, તે સુખી આ ચીરકાલેછ–મુ. ૧૦૦પ
મુગતિપૂરી માંહિ ઝીલેસિં. (૧) સં.૧૭૩૬ શાકે ૧૬૦૧ સા.શુ.૧૪ બુધે ચોપડે લા.ભં. નં.૯૮, (૨) સં.૧૭૫૩ આસે શુદિ ૯ શુકે પં. દીપ્તિવિજયગણિ શિ. પં. ધીરવિજયેન લિ. શ્રી સુરતિ વાસ્તવ્ય. લિખાપિત. પ.સં૨૦-૧૩, રત્ન ભ. દા.૪૨. નં.૩૩. (૩) લ. વકીલ વરજલાલ વેણુદાસ સં.૧૯૨૮ ભા.વ.૧ બુધે. ૫.સં.૪૦-૧૫, ખેડા ભ. દા.૮ નં.૧૦૫. (૪) ઇતિ શ્રી રિષભદાસ વિરચિતે અભયકુમાર રાસ સંપૂર્ણ લેખક પાઠક ચિરંજીયાત. બરહાનપુરે. સંવત ૧૭૭૧ વર્ષ અશ્વિન વદી ર ભમે. ભાં.ઈ. સને ૧૮૯૧૯૫ નં.૧૫૭૭, (૫) કડી ૧૦૧૪, ભાવ. ભં, (૬) અમ. (૧૪૧૩) રોહણિયા મુનિ રાસ ૩૪૫ કડી .સં.૧૬૮૮ પિષ શુ.૭ ગુરુ
ખંભાત,
આની અંદર દેશીઓ આ પ્રમાણે છે : ૧ પઇ, ૨ એક આ અણને દાણ રે, ૩ ચંદાયણની, ૪ લંકામાં આવ્યા શ્રી રામ રે, ૫ ઉલાલાની, ૬ ચેપી, ૭ સૂરસુદરિ કહઈ સિર નામી, ૮ ચાલ્ય ચતુર ચંદ્રાનની, ૯ તે ચઢી ઘનમાન ગજે, ૧૦ નાચતી જિનગુણ ગાય મંદદરી, રાવણ વેણુ વાહઈ-રાગ ગેડી, ૧૧ કાંહાન વજાડઈ વાંસલી, ૧૨ ચોપાઈ, ૧૩ ત્રિપદીને, ૧૪ વિજય કરી ઘરિ આવીઆ, ૧૪ પઈ, ૧૫ ચેપઈ, ૧૬ મુકાવે રે મુઝ ઘરનારિ–રાગ મારૂણ, ૧૭ પૂણ્યવંતા જગી તે નરા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org