SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ઋષભદાસ [૭૦] જૈન ગૂર્જર કવિઓ: ૩ વ.૧૦ ભોમ. પ.સં.૯૪-૧૩, વિ.કે.ભં. નં.૩રરક. (૬) સં.૧૭૨૪ વર્ષ ભાદ્રવા શુદિ ૮ શુક્રે શ્રીમત્તપાગચ્છ ભટ્ટારક શ્રી. ૨૧ શ્રી વિજયરાજસૂરીશ્વર રાજયે સકલપંડિતસભાશૃંગારહાર ભાલાસ્તતિલકાયમાન પંડિત શ્રી ૭ શ્રી દેવવિજયગણિ શિષ્યઃ પંડિતોત્તમ પંડિતપ્રવર પંડિતથી ૫ શ્રી તેજવિજયગણિ શિષ્યઃ પંડિતશ્રી ૩ શ્રી પિમાવિજયગણિ શિષ્ય મુનિ સૂરવિજયેન લિખિતમ. શ્રી સાદડી નગરે શ્રી ચિતામણિ પાર્શ્વનાથ પ્રસાદાત. સ્વયં વાચનાર્થમિતિ શ્રેયા. [ભં] (૭) સંવત ૧૮૨૫ના વર્ષે મારોત્તમ માસે જ્યેષ્ઠ માસે શુકલપક્ષે પૂર્ણિમાયાં હિમવારે લિખિતાશ્ર પં. અમૃતવિજયેન, શ્રી મુનિસુવ્રત પ્રસાદાત. પ.સં.૯૯-૧૪, ભાભ. (૮) ઇતિ હીરવિજય સૂરીશ્વર રાસ સંપૂર્ણમ. સંવત ૧૭૫૮ વષે અશ્વિન વદિ ૧૨ બુધવારે શ્રી ષભાત્ય બંદિરે લેખક પાઠકઃ કલ્યાણમસ્તુ. શ્રીસ્તુ. લેખક પાઠક ચિરંજીયાત. યાદશં પુસ્તકે દષ્ટા તાદશ લિખિત મયા યદિ શુદ્ધ શુદ્ધ વા મમ દેશે ન દીયતે. અદષ્ટિદોષામતિવિશ્વમાઠા, યતિકચિદૂતં લિષિત મયાત્ર તત્સવમાએ પરિશધનીય કેપ ન કાર્યો ખલુ લેખકસ્ય. ૨ મંગલં લેખકાનાં ચ પાઠકાનાં ચ મંગલ મંગલં સર્વલેકાનાં ભૂમો ભૂપતિ મંગલં. ભગ્ન પૃષ્ટિ કટિગ્રીવા ઉર્વદૃષ્ટિરમુખ કષ્ટન લિખિત શાસ્ત્ર નેન પરિપાલતુ. પ.સં.૧૦૭-૧૫, આ.ક.મં. [મુથુગૂડસૂચી.] પ્રકાશિતઃ ૧. આનંદ કાવ્ય મહોદધિ મૌ.પ. (૧૪૧૨) અભયકુમાર રાસ ૧૦૧૪ કડી .સં.૧૬૮૭ ક.વ.૯ ગુરુ ખંભાતમાં આદિ દુહી, ચંદકમલ ચંદન જસી, કહી મોતી ઘત ખીર વાણું ઘો વાગેશ્વરી, ઉજલ ગંગાનીર. હંસગામિની બ્રહ્મસુતા, બ્રહ્મવાદની નામ બ્રહ્માણુ બયારણ, ત્રિપુરા કરજે કામ. દેવકુમારી શારદા, વદને પૂરે વાસ, નિજ સુખ કારણિ જેડરૂં, અભયકુમારને રાસ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy