________________
સત્તરમી સદી
[૬૯]
ઋષભદાસ ગીત થઈ નમસ્કાર બહુ કીધા, પુણ્ય માટે લિખી સાધુનેં દીધા. ૩૩ કેટલાએક બોલની ઈચ્છા કીજે, દ્રવ્ય હોય તે દાન બહુ દીજે. ૩૪ શ્રી જિનમંદિર બિંબ ધરાવું, બિંબ પ્રતિષ્ઠા પિઢિ કરાવું. ૩૫ સંધપતિ તિલક ભલું જ ધરાવું, દેશપરદેસ અમારિ કરાવું. ૩૬ પ્રથમ ગુણઠાણાને કરૂં જઈને, કરૂં પુણ્ય સહિત નર જે છે
હીને. ૩૭ એમ પાલું હું જૈન આચારો, કહેતાં સુખ લઘુતા અપાર. ૩૮ પણ મુજ મન તણે એહ પ્રણામ કેએક સુણી કરે આતમકામ. ૩૯ પુણ્ય વિભાગ હેય તવ ડારે, ઇસ્યુ કષભ કવિ આપ વિચારે. ૪૦ પરઉપગાર કાજે કહિ વાત, મન તણે પણ સંદેહ જાત. ૪૧
ઢાળ-હીંગ્સ રે હીએ રે હઈય હીંડોલડે. રાગ ધન્યાસી. વંઘ રે વંઘ રે વંઘ ગુરૂ હીરને, મંત્ર સમાન છે હીર નામ, જન્મ જ્યારે હવે ઘેર આણંદ ભલે, કરત ઉદ્ધાર કરી આજ
તા. વંઘ રે. ૧ હીરવિજયસૂરિ દીખ દીધા પછી, ગછની જતિ તે સબળ જાણે, ગછનાયક વડે રાજવિજયસૂરિ, શ્રી વિજયદાનને પાય લાગે. ૨ હીર પદવી લહે જામ જગમાં વળી, તામ શેત્રજ મુગતો જ થાય; પરિવાર સ્યુ પરિવર્ષે તિલક મસ્તક ધરી, સાહગલ્લો શેત્રુજી
જાય. ૩ સાધુપૂજા સહિ વિહારવિધિ ભલ થઇ, ધર્મ ને કમ તે સુખેં જ ચાલે; હીર રે હીર રે જપે જિકે માલાય, તે જગે ઋદ્ધિરમણ મ્યું
માલે. વંઘ રે. ૭ ઋષભ રંગે સ્તવે અંગ શાતા હવે, સંધ સકળ તણે સુખ હોયે; સુરનર નારીયાં પંખીયાં સુખ લહે, હરનું નામ જપતાં જિ કોયે.
વંદ્ય રે. ૮ (૧) સં.૧૭૨૯ માગ(સ) શુદિ ૨ સોમે. પ.સં.૧૧૯-૧૪, ખેડા ભં, દા નં.૧૦. (૨) સં૧૭૬૫ કા.શુ.૧૧ ગુરૂ ગ્રં.૧૫૫૦ વી.ઉ.ભં. દા.૧૯ પ.૩. (૩) સં.૧૮૨૨ શાકે ૧૬૯૮ ચિ.શુ.૮ ગુરૂ લ. પં. રત્નકુશલજી પાદલીપ્તપુરે. ૫.સં.૧૧૬–૧૫, સંધ ભં. પાલણપુર દા.૪૩ નં.૧૦. (૪) સં.૧૮૨૮ ફીશુ.૧૫ હિમવાસરે લિ. ગેવિંદવિજય કૃષ્ણ સત્ક લિ. અંકલેસર ગ્રામે. પ.સં.૧૧૦–૧૪, કોટ ઉ. પિ.૬૨. (૫) સં.૧૭૮૭ મા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org