________________
ઋષભદાસ
[] જૈન ગૂર્જર કવિએ કે માગવંશ સંઘવી સહિરા, તેહ કરતા જિનશાસન કાજે. ૬ સંઘપતિ તિલક ધરાવતો સારો, શેત્રજ પૂછ કરે સફળ અવતારો. ૭ સમકિતસાર વ્રત બારને ધારી, જીનવર પૂજા કરે નીત સારી. ૮ દાન દયા દમ ઉપર રાગે, તેહ સાધે નર મુગતિનો માગો. ૯ મહિરાજ તણે સુત અતિ અભિરામ, સંઘવી સાંગણ તેનું નામ. ૧૯ સમકિત સાર ને વ્રત જસ બારે, પાસ પૂછ કરે સફળ અવતાર. ૧૧ સંઘવી સાંગણને સુત વારૂ, રાસ જોડી હુએ બહુ જન તારૂ. ૧૨ એક કહે કરૂં ખરે જબાપે, ઘે ઉપદેશ ચેત કે ઈ આપો. ૧૩ અંગારમદક આચારજ હુઓ, અન્યતારી પિતે બુડતે જુઓ. ૧૪ નદિષેણ ગણિકા ઘરિ જ્યારે, આ પ બુડે અન્યને તારે. ૧૫ ઋષભ કહે ભલું પૂછવું પરમ, બિંદુઆ જેટલો સાધીયે ધરમ. ૧૬ આણંદ શંખ ને પુષ્કલી જેય, બરાબરી તાસ કુણે નવિ હેય.૧૭ ઉદયન બાઉડ જાવડ સાય, તેના પગની રજ ન થવાય. ૧૮ વીરમારગ વહી કાંઈ પુણ્ય કીજે, ઉગતે સૂરે જિનનામ સહી
લીજે. ૧૯ પ્રહિ ઉઠી પડિકમણું કરીએ, દેવ આસણ વ્રત અંગે ધરો. ૨૦ વ્રત બાર ચૌદ નિયમ સંભાર, દેશના દેઈને નરનારી તા. ૨૧ ત્રિકાળ પૂજ જિન નિત્ય કરવી, દાન પાંચે દેવં શક્તિ મુજ
જેહવી. ૨૨ નિત્યે દસ દેવળ જિન તણું હારૂં, અક્ષત મુકી નિજ આતમ
તારૂં. ૨૩ આઠમિ પાખી પૌષધ પ્રાહિં, દિવસરાત સિઝાય કરૂં ત્યાંહિ. ૨૪ વીરવચન સુણું મન માંહિ ભે, પ્રાહિ વનસ્પતિ નવિ છે. ૨૫ મૃષા અદત્ત પ્રાહિં નહિં પાપ, શીળ પાળું તને વચન આપ. ૨૬ નિત્ય નામું જિન સાધુને સીસ, થાનક આરાધ્યાં વળી વસો. ૨૭ દેય આલોયણ ગુરૂ કહે લીધી, અમિ છઠિ સુદ્ધ આતમિ કીધી. ૨૮. શેત્રજ ગિરિનાર શંખેસર યાત્ર, રાસ લક્ષી ભણવ્યાં બહુ
છાત્રો. ૨૯ સુખશાતા મનીલ ગણું દેય, એકપગે જિન આગળ સોય. ૩૦ નિત્યે ગણવી વિસ નેકરવાલી, ઉભા રહી અરિહંત નિહાળી. ૩૧ તવન અઠાવન ચોત્રીસ રાસ, પુણ્ય પ્રસર્યો દીયે બહુ સુખવાસ. ૩૨
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org