________________
સત્તરમી સદી
દયાશીલ તુ રે સરસતિ મતિદાઇ હીયડઈ થાઈ, કરસિઉં કવિત રસાલ જે ભાવિઈ ભણતાં કાન સુણતાં, લહઈ મંગલમાલ બહુગુણમણિઆગર મહિમાસાગર કુમર ઈલાચી જાણ
ભાવન ભાવંતાં નાટક કરતાં પામિઉ કેવલનાણુ. અંત – એહ સંબંધ સુણ મુનિ પાસઈ પામઈ બહુ પ્રતિબંધ
સંયમ કેવિ લઈ વાઈરાગિઈ, મૂકી મોહ નઈ ક્રોધ રે. મુનિરાજ તણું ગુણ ગાવઉ. આંચલી
અચલગ૭િ શ્રી ધર્મભૂતિસૂરિ, સૂરિસિમણિ દીપઈ તસ પાટિ શ્રી કલ્યાણસાગરસૂરિ, માયણ મહાભડ છપાઈ રે. ૬ મુ. સંવત ષટ રસ બાણ (પા.કાય) નિશાકર, કાતિગ વદિ સેમવારિ પાંચમિ જેડિ કરી એ રૂડી, શ્રી ભુજનગર મઝારિ રે. ૭ મુ. વાચકવંશ સુહાકર મુનિવર, શ્રી વિજયશીલ મુણિંદ. તાસ સીસ દયાશીલ પયંપઈ, વંદુ ઇલા મુનિચંદ રે. ૮ મુ. ઈલાચી મુનિના ગુણ ગાતાં, પાતિક દૂરિ પલાઈ
શ્રી ચિંતામણિ પાસ પ્રસાદિઈ, ઋદ્ધિ વૃદ્ધિ થિર થાઈ રે. ૯ મુ. (૧) લિ. નવાનગર મળે પં. વિજયસાગરગણિ. પ.સં.૭–૧૫, મજૈ. વિ. નં.૪૩૪. (૨) પ.સં.૮, લી.ભં. દા.૨૩. (તે ભંડારની ટીપમાં સં. ૧૫૬૬ ને છાપેલી ટીપમાં સં.૧૫૬૮ રચ્યા સાલ છે તે બદલે સં.૧૬૬૬ ખરી રીતે જોઈએ). (૩) સં.૧૬૯૭ જે..૧૧ ગુરૂ રાજનગરે ઋ. માણિકથસાગર શિ. ચનસાગરેન લ. સ્વવાચનાર્થ. ૫.સં.૫-૧૮, ડા. પાલણપુર. (આમાં “ષટ રસ કાય નિશાકર” એ સંવત સ્પષ્ટ આપેલ છે.) [લીહસૂચી.] (૧૪૩૭) ચંદ્રસેન ચંદ્રદ્યોત નાટકિયા પ્રબંધ ર.સં.૧૬ ૬૭ ભિન્નમાલમાં અંત – રાગ ધન્યાસી. મેરી સજની ગિરિ એ ઢાલ.
મેરી સજજની મુનિગુણ ગાવું રી, ચંદ્રઘોત ચંદ્ર મુહિંદ મેરી, નામ હુઈ આણંદ. વિષમ કિષિ વિષવિનાસન, નામ મંત્ર પ્રધાન, સંસારજલનિધિજલહ તારણ, મુનિવર નાવ સમાન. મે. ૨ વિધિપક્ષ શ્રી ધર્મમૂરતિસૂરિ, સૂરિ શિર કલ્યાણ, સુણિવિ તાસ વખાણ ભવીયા, સિરિ ધરૂ જિણવર આણ. મે. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org