SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૫] હર્ષલદાર કેવલજ્ઞાની મુનિ નમું, સમયે સીઝે કામ. ૧૮ શીલવંત તપીઆ મુનિ હું પણ તેહને દાસ, સકળ સિદ્ધ સમરી કરી, યું હીર રાસ. ૧૯ અંત – ઢાલ-હીચ્ય રે હીથ્ય રે હીયય હીંડેલડે-એ દેશી. સરસતી શ્રીગુરૂ નામથી નીપને, એ રહે જિહાં રવિચંદ ધરતી, ઇંદ્ર વિમાન યુગ માં લગિ જાણજે, દ્વીપ સમુદ્ર હુઈ જેહ ફરતી. સર. ૧ કવણુ દેસે થયે કવણ ગામે કહ્યો, કવણ રાયે કહ્યો એહ રાસ, કવણુ પુત્રે કર્યો કવણ કવિતા ભયો, કવણ સંવત્સરે કવણ માસે.સર.૨ કવણદિન નીપને કવણ વારે ગુરે, કરીઆ સમસ્યા સહૂ બેલ આણે, મૂઢ એણિ અક્ષર સોય સ્ય સમજસ્ય, નિપુણ પંડિત નરા તેહ જાણે. સર. ૩ ચેપઈ. પાટણ માંહિ હુઓ નર જેહ, નાત ચોરાસી પિષે તેહ, મોટે પુરૂષ જગે તેહ કહેસ, તેહની નાતને નામે દેસ. (ગૂજજર આદિ અખર વિન બીબે જોય, મધ્ય વિના સહુકોને હેય, અંત્ય અક્ષર વિન ભુવન મઝારી, દેખી નગર નામ વિચાર. (ખંભાત) ૨૨ ખડગ તણો ધુરિ અક્ષર લેહ, અખ્તર ધરમને બીજે જેહ, ત્રીજે કુસુમ તણે તે ગ્રહી, નગરીનાયક કીજે સહી. (ખુરમ પાતશા) ૩ નિસાણ તણે ગુરૂ અખ્તર લેહ, લઘુ દેય ગણપતિના જેહ, ભેલી નામ ભલું જે થાય, કવિ કેરે તે કહું પિતાય. (સાંગણ) ૪ ચંદ અખર ઋષિ ધરથી લેહ, મેષલા તણો નયણો નેહ, અખર ભવનમ શાલિભદ્ર તણું, કુસુમદામને વેદમો ભણે. ૫ વિમલવસહી અખ્ય બાણ, જેડી નામ કરે કાં ભમો. (8ષભદાસ) શ્રાવક સોય એ રસ નીપાત, કાગવંશ વીસે વિખ્યાત. ૬ ફિશિ આગળ લઈ ઈદ્રહ ધરો, કલા સોય તે પાછળ કરે, કવણુ સંવત્સર થાયે વળી, ત્યારે રાસ કર્યો મન રલી. (૧૯૮૫) ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy