________________
[55]
જૈન ગૂર્જર કવિએ : ૩
વૃક્ષ માંહિ વડે કહેવાય, જેણે છાંહિ નર દુષ્ટ પ્લાય, તે તરૂવરને નામે માસ, કીધેા પુણ્ય તણો અભ્યાસ. (આસેા માસ) ૮ આદિ અખ્ખર વિન કા મમ કરો, મધ્ય વિના સહુએ આદરા, અતિ વિના સિરિ રાવણુ જોય, અજુઆલી તિથિ તે પણ હાય. (દસમ) ૯
ઋષભદાસ
૧૨
૧૪
સકલ દેવ તણા ગુરૂ જેહ, ધણા પુરૂષને વલ્લભ તહ, ધરે આવ્યા કરી જયજયકાર, તણે વારે કીધા વિસ્તાર. (ગુરૂવાર) ૧૦ દીવાલી પહેલું પરવ જ જેહ, ઉડ્ડાઇ ક્રેડે નૃપ બેઠા તેહ, એહુ મળી હાયે ગુરૂનું નામ, સમયે` સીઝે સવળાં કામ. (વિજયાજી‘દસૂરિ) ૧૧ ગુરૂ નામે મુજ પાહેાતી આસ, ત્રંબાવતીમાં કીધેા રાસ, સકલ નગર નગરીમાં જોય, ત્રંબાવતી તે અધિકી હોય. સકલ દેસ તણા શિણગાર, ગુજ્જર દેસ નર પડિત સાર, ગુજ્જર દેસના પડિત બહુ, ખ"ભાયત આગળ હારે સહુ. ૧૩ જિહાં વિવેક વિચાર અપાર, વસે લેાક જિહાં વર્ષ અઢાર, ઓળખાયે જિહાં વર્ણાવરણ, સાધુ પુરૂષનાં પૂજે ચરણ. વસે લેક વારૂ ધનવંત, પહેરે પટાળાં નર ગુણવંત, કનક તણા કોરા જડયા, ત્રિણ્ય આંગળ તે પુહુળા ધડવા. ૧૫ હીર તણા ક દારા તળે, કનક તણાં માદળીયાં મળે, રૂપકસાંકળી કુંચી ખરી, સેાવનસાંકળી ગળે ઉતરી. વડા વાણીઆ જિહાં દાતાર, સાલુ પાઘડી બાંધે સાર, લાંખી ગજ ભાખું પાંત્રીસ, બાંધતા હરખે કરને સીસ ઈરવની એગતાઇ જ્યાંહિ, ઝીણા ઝ’(આ)ગા પહેર્યાં તે માંહિ, ટટ્ટી(ઠી) રેસમી કેહેડે ભજી, નવગજ લબ સવા તે ગજી. ઉપર ફાળીયુ' ખાંધે કાઇ, ચ્યાર રૂપૈયાનું તે જોઇ, કાઇ પછેવડી કાઇ પામરી, સાઠિ(ત્રીશ) રૂપૈયાની તે ખરી. ૧૯ પહિરિ રેશમી જેહ કભાય, એક શત રૂપૈયા તે થાય,
૧૭
''
૧૮
હાથે બહેરખા બહુ મુદ્રિકા, આવ્યા નર જાણું સ્વ થકા. ૨૦ પગે વાણુદ્ધિ અતિ સુકુમાલ, શ્યામ વર્ણ સખળી તે જાળ, તેલ કુલ સુગંધ તે સ્નાંન, અંગે વિલેપન તિલક ને પાન, ૨૧ એવા પુરૂષ વસે જેણે ઠાહિ, સ્ત્રીની સાભા કહીય ન જાય,
Jain Education International
For Private & Personal Use Only
૧૬
www.jainelibrary.org