SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ઋષભદાસ [$૪] હંસવાહની હરખતી, આપે વચનવિલાસ, વાગેશ્વરી વદને રમે, પાણચે મનની આશ. કાશ્મીર મુખમંડણી, કમળ કમંડળ પાણિ, મુજ મુખ આવી તું રમે, ગુણુ સધળાની ખાણિ. આગમ વેદ પુરાણમાં, વાણી તુજ ખંધાણુ, તું સુખ આવી જેને, તે પડિંત તે જાણુ. પુડરીક પ્રમુખા વળી, ગણધર જે ગુણવંત, તિણે ધુર સમરી સસ્તી, સમજ્યા ભેદ અનંત. સ્વામિ સુધર્મા થીરતા, રચતા અંગ સુ બાર, શારદ ભાષા ભારતી, તે તાહરા આધાર. સિદ્ધસેન દિવાકરૂં, સમરિ તાહરૂં નામ, વિક્રમ નૃપ પ્રતિભેાધિયા, જિષ્ણુ કીધાં બહુ કામ. હુમર વદને વિસ, હવી વચનની સિદ્ધિ, ગ્રંથ ત્રિાટિ તિ] કીઓ, ઇસી ન કેહતી વ્રુદ્ધિ. શ્રી હષ તુજને નમે, શારદ નામ જ સેાળ, નૈષધ ગ્રંથ તિણે કર્યાં, મેલ્યેા વચનોલ. પડિત માઘ મહિમા ખસેા, જશ કીતિ કાલિદાસ, તું તૂઠી ત્રિપુરા મુખે, પાહેાતી તેહની આશ. શાલનબંધુ ધનપાળને, ઉપજાવ્યેા આનંદ, ધારાપતિ તિળું બૂઝળ્યા, વાંકા @ાજનિર‘દ. એન્ડ્રુવી સુંદર શારદા, સમયે સીધાં કામ, પદ્મમ જિતેસ્વર સુખકરૂ, સમરૂ` તેહનું નામ. પ્રથમ રાયરિષિ કેવળી, પ્રથમ ગાચરી જ્ઞાન, યુગલાધમ તિવારીએ, પ્રથમે' દીધા દાન. દેશ નગર પુર વાસિયાં, પરણ્યા પ્રથમ જિષ્ણુ દ, કળા કરમ સહુ શીખવ્યું, સકળ લેક આણંદ. મુતિ દીધી તેં માને, ઉદ્દરી શ્રેયાંસ, પુત્ર હુઆ સેા કેવળી, ધનધન તાહરા વશ. દશ હજાર મુનિ સુ... વળી, મુગતિ ગયા ભગવત, અનેક જનને ઉર્યાં, ઋષભદેવ ગુણુવ'ત. સમરૂ તે ભગવ’તને, ગણધર કરૂ” પ્રણામ, જૈન ગૂર્જર કવિઓ: ૩ Jain Education International For Private & Personal Use Only ૩. ૫. ७ 发 ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૭ www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy