________________
સત્તરમી સદી
[૬૩]
ઋષભદાસ
બિહઇતાલીસ ચાહા પાષધશાલ, કરઇ વખાણુ મૂની વાચાલ. ૨૮૬ પાષધ પડિકમણુ` પૂજાય, પુણુ કરંતા દાઢા જાય, પ્રભાવના વાખ્યાતિ જ્યાહ, શામીવાલ હેાઇ પ્રાહિ. ઊપાશા દહેરૂ` નિ” હાટ, અત્યંત દુરિ નહી તે વાટ, ઠંડિલ ગાયરિ સાહેાલી આહિ, મુનિ રહિવા હીડઇ અહી પ્રાહિ.
२८८
અસ્યું નગર ત્ર‘બાવતી ખાસ, મિ' જોડયો મલિનાથના રાસ, ક્રાણુ સંવછર માસ દીન વાર, ગુઢપણુÛ કીજઇ વીસ્તાર. ૨૮૯ સંવત બાણ સીધી ષટ ચંદ, પાસ માસ હુઉ આનંદ, ઊજલ પાખી તેરસ રવિવાર, રાસ તણા કીધા વીસ્તાર. ૨૯૦ માગવસિ વીસેા વીખ્યાત, મિહઈરાજ સ`ઘવી મુખ્ય કઇ
-
હઇ વાત, સઘવી સાંગસુત તસ હાય, દ્વાદશ વરતા ધારી સેાય. ૨૯૧ તાસ પૂત્ર પૂરઇ મનઆસ, કવીતા શ્રાવક રીષભદાસ, ગાયા સલિનાથને રાસ, સકલ સૌંધની પાહેાતી આસ. ૨૯૨ રાગ ધન્યાસી, ઢાલ-દીઠા રે વામાકે નંદન દીઠા. આસા રે મુજ આજ લિ મન આસા બ્રહ્મસુતાચરણે નમિ કીધા, મહિલનાથને રાસે રે
મૂઝ પેહેતી મનની આસા-આચલી. ૨૯૩ મેર મહી સાયર સસી જ્યાંહિ, જબ લગ સુર પ્રકાસા, જવ લગ સીદ્દશલા સુરનાં ઘર, તવ લગ રિહઇયા રાસેા ૨. ૨૯૪ સુણી સાંભર્તી જિનજિન ચેત્યા, છુટી ભવને પાસેા,
રીષભ કહઈ એ રાસ ભ્રૂણતા, અનંત સુખમ્હા વાસા ૨. ૨૯૫ મુઝ પેાહાતી મનની આસે।. (૧) ગાથા ૨૯૫. પ.સ’.૧૪-૧૪, લા.ભ. નં.૩૭૩, (૨) વિ.ધ.ભ. (પ્રત જોવા મળી નથી.) (૧૪૧૧) + હીરવિજયસૂરિાસ સ.૧૬૮૫ આસે શુ.૧૦ ગુરુ ખંભાતમાં
આદિ– સરસતી ભાષા ભારતી, ત્રિપુરા શારદે માય,
૨૮૭
હુંસગામિની ભ્રહ્મસુતા, પ્રમું તારા પાય. બ્રહ્માણી બ્રહ્મચારિણી, બ્રહ્મવાદિની માત, દેવકુમારી ભગવતી, તું જગમાં વિખ્યાત.
Jain Education International
For Private & Personal Use Only
૨
www.jainelibrary.org