________________
ઋષભદાસ
[se]
Jain Education International
જૈન ગૂજર કવિઓ: ૩
રવિવાર ખ‘ભાતમાં
આદિ –
દૂહા
સરસ સકેામલ સુંદરી, સુગણિ સારસ રૂપ, સીંહલકી તુ સરસ્વતી, સમરઈ તુઝ જિનભુપ, ગણુધર ગુણુ તુઝ ગાવતા, હારા સધલઇ વાસ ગુણીઅણુ ગુણુ તુઝે સમરતા, પુરઇ પૂરષની આસ. વચન દીએ વાઘેસ્વરી, દેવી પૂરે આસ મલ્લીનાથ જિનવર તણેા, રંગિ ગાઢ્યુ રાસ, અંત – ફલે મનેરથ સધલે આજ, શ્રી ગુરૂ નામિ' સીધા કાજ, વિજયાનદ સુરિસ્વર નામ, જેડના જગ મેલઈ ગુણગ્રામ. ૨૭૬ તેહ તણુ ચરણે અનુંસર, સહેલીનાથ ગુણવેલી કરી, સલ કવીનિ” નામી સીસ, મિ' ગાયા જિનવર જગદીસ. ૨૭૭ જ્ઞાતાધમ કથાંગ સુસાર, ઠંઇ અંગિં એહુ વિચાર સ`મધ સાય ત્યાંહાથી મઇ ગ્રહી,રાસ રચ્યા હઇઅડઇ ગઢ'ગહી. ૨૭૮ શ્રીમાવતીમ્હા ગાયા રાસ, જ્યાહા છઇ અઢાર વરણુને વાસ, જ્ઞાતિ ચેારાસી વણિગ વસઇ, દાન પૂણ્ય કરતા ઉહેાલસઈ. ૨૭૯ (એક પ્રતમાં અહીં. ખંભાતના તે વખતના ધારી શ્રાવકાના પરિચય આ પ્રમાણે આપ્યા છે :
૨૮૪
પારિષ વજીએ નિ' રાજી, જસ મહિમા જગમ્હા ગાજી, અઉઠ લાજ રૂપક પૂછ્યુંડામિ, અમારિ પળાવી ગામેમ. ૨૮૨ એસવસ સેાની તેજપાલ, શેત્રુ’જ-ગીર ઊધાર વીસાલ, હાહારી ાય લાષ ષરચેહ, ત્રીબાવતીને વાસી તેહ. ૨૮૩ સામકરણ સઘવી ઉદઇકરણ, અલભ્ય રૂપક તે પુણ્યકરષ્ણુ, ઉસવ'સિ રાજા શ્રીમલ, અધલષ્ય રૂપકિ ષરચઇ ભલ. ૉફર જઈરાજ અનિ' જસવીર, અધલબ્ધ રૂપક ષચઇ ધીર, ટંકર કીકા વાઘા જેડ, અલક્ષ્ય રૂપક ષરચઇ તેહ. ૨૮૫) અસ્યું નગર ત્ર"બાવતી સાર, રત્ન કેમ રૂપક દાતાર, ભાગી પૂરૂષ નિ કુરાવત, વિષ્ણુગ છેડઇ ખાધ્યા જતુ. ૨૮૪ પસુ પુરષની પીડા હરઇ, માંદા નરનિ સાા કરી, અજા-મહીષની કરઇ સભાલ, શ્રાવક જીવદયાપ્રતિપાલ. પચાસી જિનના પ્રાસાદ, ધ્વજ તારણ તીહા ધંટાનાદ,
For Private & Personal Use Only
૧
૨
3
૨૮૫
www.jainelibrary.org