________________
સત્તરમી સદી
[૬૧]
૩ષભદાસ. વડે એ બાર બેલને હેતુ સ્પષ્ટ કરવાને ઋષભદાસે આ રાસ રચે છે.” -મ.બ. આ બાર બેલ માટે જુઓ જેન વે.કો.હેરેલ્ડને ઐતિહાસિક અંક, ૧૯૧૫ને ભેળે ૭–૯ અંક. આદિ
દૂહા ગઉતમ ગણધરગુણ સ્તવું, સારદ તુઝ આધાર, બાર બોલ ગુરૂ હીરના, વ્યવરી કહું વીચાર. બાર બેલ કે બાર મેધ, કઈ બારઈ આદીત્ત; બાર ઉપાંગ એનિ કહું, હીરવચન બહુ વીત. બાર વરત શ્રાવક તણા, જયમ તારઈ નરનારિ; બાર બેલના વાપર, ત્યમ તારઈ સંસારિ. બાર બોલ ગુરૂ હારના, આરાધઈ નર જે;
બારઈ સરગનાં સુખ વલી, સહી પામઈ નર તેહ. અત - કહિણુ વડાનિં ચાલઈ જેડ, બેહુ ભાવિ પૂજઈ તે;
થોડા કાલસ્વા મુગતિ જાય, રીષભદાસ ગુણ તેહના ગાય. ૮૯ સંવત વેદ(૪) દીગ(૮) અગ(૬) નિ ચંદ્ર(૧), શ્રાવણ માસ
હુઉ આણંદ કૃષ્ણ પખિ હુંઈ દૂતીઆ સાર, ઉત્તમ સૂર જગહા ગુરૂવાર. ૯૦ મધા નખ્યત્ર વરસઈ જેણી વાર, બાર બેલ રચ્યા તવ સાર; ભણતાં ગુણતાં જઈજઈકાર, હીરાભગત ઘરિ મંગલ ચ્યાર. ૯૧
ઢાલ હીંચ્યું રે હીંચ્યું છે. રાગ ધ્યનાસી. પ્યાર મંગલ સહી, ચ્યાર મંગલ સહી, હીરના નામથી હંવર હાર્યો, સેવન રથ પાલખી, સુંદરીસુખ બહુ, ઝૂલતા હાથી આ કેડિબા; ઉલગ કરાઈ ધરિ દેવ નાર્યો, ચ્યાર મંગલ સહી–૨ આચલિ. હીરપાર્ટિવિજયસેન સૂરીસ્વરૂ, શ્રી વિજયતિલકસૂરી તાસ પાટ; સૂરિ વિજયાદ તાસ પાર્દિ સહી, નામ જપતા સુખી વિષમ વાર્ટિ;
નામ જપીઈ ગચ્છનાયક માર્ટિ. યાર મંગલ. ૩ સૂરિ વિજયાનંદ મુનિ તણે શ્રાવક, સાહે સાગણસુત રીષભદાસે; માગવંસી વડો હીર ગુણ ગાવતે, સંધ સકલ તણું પૂરી આસઃ
લછી પૂરે મઝ ઘઈરિ વાસ, ચ્યાર મંગલ. ૪
–ઇતિ શ્રી હીરવિજયસૂરિ બાર બોલ સંપૂર્ણ. ગાથા ૨૪. (૧૪૧૦) મહિલનાથ રાસ ૨૫ કડી .સં.૧૬૮૫ પિષ શુદિ ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org