________________
સત્તરમી સદી
રષભદાસ
(૧) મુનિ ભાણુવિજયેન લિ. સકંદરપુર મળે. પ.સં.૧૩-૧૨, પ્રથમ પત્ર નથી, ડાયરા અપાસરા ભં. પાલણપુર. (૨) સં.૧૬૮૨ વૈ.વ.૧૧ ગુર ખભાત. [ભ]. (૧૪૦૬) પૂજાવિધિ રાસ ૫૬૬ કડી .સં.૧૬૮૨ વૈશાખ સુદ ૫ ગુરુ
ખંભાતમાં આદિ
દૂહા. સરસ વચન દિઉં સરસ્વતી, સમરયાં કરજે સાર, તુ તુઠિ મુષિ આપજે, વાણિને વિસ્તાર. પદ પૂર્ણ અષ્કર સમા શબ્દ સાર ગુણ પરમ આપે સુગણિ સાર દાન લહું પુરે ભરમ. ભેદભાવ ભલ ઊપજઈ, તુસઈ જે તુ પરાય, બ્રહ્મસુતા કમલિ વસઈ, તા મનિ ટ્યુત્યુ થાય. વાઘેસ્વરિ વાણિ વિના વચન હેઇ કિમ તંત, સૌમ્ય દષ્ટિ હેઈ સરદા, વચન વાણિ દીપંત. બેભ ન પામઈ બેલતે, પૂછયાં ઉતર દેહ,
સકલ શભા રંજઈ ઘણુ, ચંત્યે કાજ કરેહ. અંત - મિ મનસ્યુધિં રચીયે રાસ, ફલ્ય મનોરથ પહેતી આસ,
બાવતિમાં જે સહિ, સુણું પુરૂષ સહુ ગહમહઈ. ૫૯ સંવત બહુ સિદ્ધિ અંગ ચંદ, શબ્દ આણતાં રંગ, વહઈશ્યાષ શુદિઈ જલ પંચમી, ગુરૂવારિ મતિ હુઈ સમી. ૬૦ જોડો મિં પૂજાવિધિ રાસ, બ્રહ્મસુતાઈ પૂરી આશ, ભાષઈ કવિતા ઋષભદાસ, સુણતા ઘરિ કમલાને વાસ. ૬૧
ઢાલ, કહરણ કહરણ તુઝ વિણ સાચે. રાગ ધન્યાસી. ઘરિ કમલા કંતા નિ ભ્રાતા, માત તાત સુત સારેજી, હઈ ગઈ રથ ગ્યવરિ ગુણવંતી, અતિ પિઢે પરિવારજી. ઘરિ. ૬૨ સાર વસી સઘલી ઘરિ લહિઈ, ગુરૂનામિં ગહગહીઈજી, શ્રી વિજયાણદસુરી શિરામણ, નામઈ નવનિધિ સહીઈજી. ઘરિ.૬૩ તપગચ્છનાયક સ્કુભ સુષદાયક ઉપશમરસને દરિઓજી, તેહ તણું પદપંકજ પુજી, રાસ પૂજાવિધિ કરિઓછ. ઘ. ૬૪ માગવંશમ્યાં સંઘવિ સાંગણ, બાર વરતને ધમજી, દાન પૂણ્ય પડીકમણું કરતા પૂજા કરઈ નીત્ય સમજી. ઘ. ૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org