________________
લા
[૫૬] જૈન ગૂર્જર કવિઓ: ૩ સંઘવિ સાંગણને સુત શ્રાવક, રહષભદાસ ગુણ ગાવઈજી, - જે જિનની પૂજા આદરતા, અનંત સુષ તે પાવાઈ છે. ઘરિ. ૬૬
(૧) હમણાં ૧૯૭૫માં લખેલી, પ.સં.૧૯-૧૫, વિ.ધ.ભં. (૧૪૦૭) શ્રેણિક રાસ ૭ ખંડ ૧૮૫૧ કડી .સં.૧૬૮૨ આ સુદ ૫
ગુરુ ખંભાતમાં આદિ- આદિ અનાદેઈ સરસતી, સદા જગિ તુઝ માન,
સહુ કે સેવિ સારદા, બાલ કરિ તુઝ ધ્યાન. જ દરસણમાંત્ત સહી, તહારે સાલિ વાસ, કરે કૃપા તે ગાઈએ, નર શ્રેણિકનુ રાસ. સમરૂં સરસતિ ભગવતી, ધ્યાન ધરૂં નવકાર, આદિ અનાદ અરહંત જપૂ, જમ પામ્ ભવિપાર. સકલ સિધિ સમસ્ત સહી, ગણધર કરૂં પ્રણામ, આરાધુ બ્રહ્માર્યાનિ, જેમ સીઝિ મૂઝ કામ. સકલ સાધ સુપરિ નમું, કેવલજ્ઞાની સાધ, સીયલવંત મુનીનઈ નમ્, ન કરઈ કોહિનઈ બાધ. ત્રવધિ તપીયા મૂની નમું, જન પઢમાને જાપ, આગલ મોટા કવિ નમું, નાસઈ પૂરવ પાપ. એણુઈ યાંનઈ મત નરમશ્ન, મુખ સરસાને વાસ, પઢમં તીરથંકર એહ સંઈ, કહુ શ્રેણિકને રાસ.
ચેપઈ.. નૃપ શ્રેણિકને ગાસું રાસ, ભણતાં ગુણતાં પિહુચઈ આસ,
કવણું દીપ કેશુ બે વાસ, કહેસું દેસ નગર વલી તાસ. ૮ અંત – રાસ ર રંગિ કરી, નામી કવિજન સીસ, હું બાલક છુ તુમ તો, તુમથી લહુ જગીસ. ૧૮૦૭
ઢાલ. ચંદનભરી રે તલાવડી. રાગ મેવાડુ. તુમ નામિં સુખ પામીઈ રે, ગુરુનામિ ગુણ હોઈ, સોભાગી, શ્રી વિજઆનંદનિ નમું રે, તપગચ્છનાયક સુય, સે. કરિ કરિ
સેવા ગુરુ તણી. તપતજિ કરી દીપતુ રે, વઈરાગી લધુવેશ,
સે. ભવિજન લેકનિ તારવા રે, વિચરઈ દેશવિદેશ. સે. કરિ. - માહા ભાગ નર એહનુ રે, સદકે નમિઉ પાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org