________________
ઋષભદાસ
[૫૪] જૈન ગૂર્જર કવિએ? ગાથા ૧૮૬ર ગ્રંથાર્ચ ૨૩૨૫ સંવત ૧૮૫૬ વર્ષે આસુ માસે કૃષ્ણપક્ષે તૃતીયા તીથ નિશાપતિ વાસરે લિપીકૃતમ સંવિજ્ઞઃ પં. શ્રી ૫ જાનચંદ્રણ લિષિતમ્ શ્રી ભાવનગર બંદરે શ્રીરતુ. ભદ્ર ભૂયાત્ કલ્યાણુમસ્તુ. શ્રી ઋષભદેવપ્રશાદાત લેખક પાઠકઃ ચિરંજીયાત. ૫.સ. ૬૯-૧૩, આ.ક. ભં. (પછી ગ્રંથની ટીપ છે.) [મપુન્હસૂચી.]
પ્રકાશિતઃ ૧. પ્રકા. ભીમસિહ માણક. (૧૪૦૫) જીવત સ્વામીને રાસ ૨૨૩ કડી ૨.સં.૧૬ ૮૨ વૈશાખ વદ.
૧૧ ગુરુ ખંભાતમાં અત – ઢાલ દેસી ચંદ્રગણું, રાગ કેદારૂ ગુડી
પૂજા પ્રતિમાનિ છ, જઉં રાયપાસેણુ માહિં, દૂઉ ભગવતિસૂત્ર ઊવાઈ માંહિં, જેજે જીવા ભવવઈ જ્યાંહિ ૨૧૩. પંચમ અંગ અને ઠાણુગ, જે પૂજા શ્રાવક મનરંગ, છઠ અંગિં કુપદી થાઈ, જિન પૂજતાં બહુ સુખ થાય. ૨૧૪ પૂજે જીવતસ્વામિ જિણ દે, જિમ ઘર હેઈ અતિ આણું દે, ધ્યાન ધરંતા નવહી નિધાન, રૂપ કાંતિ પામિં શુભ ગાને. ૨૧૫ 2ષભ કહઈ મુઝ પહુતિ આસે, જીવતવામિને ગાયો રાસો, ભણતાં ગુણતાં સુણતાં સારે, સકલ સંઘનઈ જઈકારે. ૨૧૬ માત સારદા તણે પસાઈ, ર રાસ બાવતિ માહિં; બહુ દિગ દરિસણ નિ ચંદિ, જૂઓ સંવછર માન આનંદિ. ૨૧
માસ ભલે વૈશાખ વખાણું, વદિ અગ્યારસ નિરમલ જાણું, ગુરૂવારિ કીધે અભ્યાસે, જીવતવામિને જો રાસે. ૨૧૮ ગ૭ ત૫ સુવિહિત મુનિરાઈ, વિજયદેવસૂરિ પ્રણમું પાઈ, શીલવંત સંયમને ધારી, જનમ લગઈ છે તે બ્રમચારી. ૨૨૦ શ્રાવક તેહને સબલ વિચારી, સંઘવી સાંગણ બારવ્રતધારી, ઋષભદાસ સુત તેહને જેહે, રચિં રાસ સુપરિ એહે. ૨૨૧ વંદે વિજયાનંદ સુરી રાજા, રચિઓ રાસ અનોપમ આજ; વીર જિણેશ્વર ચરમ તીર્થકર, થતાં સીઝઈ કાજ, રચિ. ર૨૨ જીવિતસ્વામિ જિનવર મનહર, પ્રણમેં જસ સુરરાજ હષભ કહિ એ રાસ સૂર્ણતા, વાધિ લખ્યમી લાજ
રચીઉ રાસ અને પમ આજ. ૨૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org