________________
સત્તરમી સદી
[૫૩]
છે. જે કઈ ફેરફાર છે તે અત્ર આપેલ છે.
સઘવી સાંગણને સુત વાર્,ધમ આરાધતા શક્તિ જ સારૂ. ૧૨ ઋષભ કવિ તસ નામ કહાવે, પ્રત ઊડી ગુણુ વીરના ગાવે. ૧૩ સમજ્યા શાસ્ત્ર તણા જ વિચારા, સમકિત શું વ્રત પાલતા મારા. ૧૪ પ્રહ ઉડી પડિમણું કરા, એ-આસણું વ્રત તે અંગે ધરતા. ૧૫ ચઉર્દૂ નિયમ સભારી સંક્ષેપું, વીરવચનરસે અંગે મુઝ લેખું. ૧૬ નિત્ય દશ દેરાં જિત તણાં જુહારૂં, અક્ષત મૂકી નિજ આતમ તારૂં.૧૭ આઠમ પાખી પોષધ માંહિ, વિસરાતિ સજ્ઝાય કર` ત્યાંહું. ૧૮ વીરવચન સુણી મનમાં ભેટુ', પ્રાયે. વનસ્પતિ નવિ ચુંટુ., ૧૯ મૃષા અદત્ત પ્રાય નહિ` પાપ, શીલ પાલુ` મનવચકાય આપ. ૨૦ પાપ પરિગ્રહે ન મિલું માંહિ, દિક્ષિ તણું માન ધરૂં મન માંહિ. ૨૧ અભય બાવીશને કર્માદાન, પ્રાયે ન જાયે ત્યાં મુઝ ધ્યાન. ૨૨ અનરથઈડ ટાલુ હું આપ, શસ્ત્રાદિકનાં નહિ મુઝ પાપ. સામાયિક દિશિમાન પણ કરિયે, પૌષધ અતિથિસ વિભાગવત ધરિયે ૨૪ સાત ક્ષેત્ર પાષી પુણ્ય લે..., છત્ર કાજે ધન થાડુંક દેઉં. ૨૫ ક્રમ પાલું શ્રાવક આયારા, કહેતાં લઘુતા હાયે અપાશે. ૨૬ પણ મુઝ મન તણ્ણા એહુ પરિણામ, કાઇક સુણિ કરે આતમકામ. ૨૭ પુણ્યત્રિભાગ હાયે તિહાં મહારે, ઇસ્યુંઅ ઋષભ કવિ આપ વિચારે,
૨૩
૨૮
૨૯
પરઉપકાર કાજ કહિ વાત, ધર્મ કરે તે હાયે સનાથ. ઋષભદાસે એ એડિયે રાસે!, સંધ સકલ તણી પહેતી આશે. દિયે. ૩૦
સદાસ
(૧) પ.સ’.૭૩–૧૬, રત્ન ભ`. દા.૪૧ ત'.±. (૨) લિ. પ`, વિનયપ્રભુના સ’.૧૭૬૮ આસેા શુ.૧૩ ગુરુ. પુ.સં.૧૦૧-૧૧, હા.ભ, દા.૮૨ નં.૨૨૦. (૩) ૫.સ.૯૧-૧૨, વટા ચૌટા ઉ, પેા.૧૬. (૪) સં.૧૮૨૭ કા.૬.૧ બુધે લ. પટેલ વરજલાલ શ્રેણીદાસ આત્માર્થે શ્રી ખેટકપૂરે શ્રી ભીડભજનજી શ્રી અમીઝરાજી પાર્શ્વનાથ પ્રસાદાત્. પુ.સ.૬૪–૧૮, ખેડા ભ, દા.૮ ત,૧૧૩. (૫) પ.સ'.૧૦૮-૧૦, સુ.લા. ખેડા. (૬) સં.૧૭૮૪ માગ.શુ.૧૩, નીચે તપા પદ્મવિજયાદિના ઇતિહાસ છે, પ્ર.સ.૩૨, કૃપા. પે!.૪૪ નં.૭૭૩. (૭) ઇતિ શ્રી સ`ઘવી ઋષભદાસકૃત હિતશિષ્યા સંપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org