________________
ઋષભદાસ
[૫૨]
જૈન ગૂર્જર કવિઓ ઃ ૩
૧૫.
સખરૂ રૂપ સુમલ અંગ, તું માતા મુઝ રાખે રંગ. ગુરુ તાહારા નવ લાધે પાર, તું કરજે કવિજનની સાર, આજ હુએ હૈડે ઉલ્લાસ, નીપાઉ હિતશિક્ષા રાસ. ઢાલ ઉલાલાની દેશી ર.૭ ધન્યાશ્રી. કહ્યો હિતશિક્ષાના રાસ, પહેાતી મનડા તણી આશ, મદિર કમલાના વાસ, ઉત્સવ હાયે મારે માસ. સુણતાં સુખ બહુ થાય, માને મહેાટા એ રાય, સૌંપ બહુ મ"દિરમાંય, લહે હયગય વૃષભેા તે ગાય. પુત્ર વિનીત ઘરે બહુય, શીલવંતી ભલી વચ્, શકટ ઘણાં ધરે બદ્રુઅ, કીરતિ કરે જગ્ સહુઅ. એ હિતશિક્ષાના રાસ, સુતાં સમલ ઉલ્લાસ, કર્યો ખલાયતમાં તાસ, જિહાં બહુ માનવવાસ, સર્વ ગાથા ૧૮૨૬..
४
અંત -
Jain Education International
૧૬
:
૧
ઢાલ ચેાપાઈની દેશી
૧
ધણાં લેક વસે છે ત્યાં,િ રાસ રચ્યો ત્રબાવતી માંહિં, સકલ નગરને નગરી જોય, ત્ર આવતી તે અધિકી હાય. પછી જેમ હીરવિજયસૂરિ રાસ'માં છે (જુઓ હવે પછી) તેમ ખભાતનું વર્ણન છે, પછી
૧૬
પુણ્યવત પાષધ ધરતા ત્યાંદ્ધિ, સાહશ્મીવાત્સલ્ય હાએ પ્રાહિ, એ નગરીની ઉપમા ઘણી, જાહાંગીર પાદશાહ જેહતા ધણી, તે ત્રખાવતી માંહે રાસ, જોડતાં મુઝ પહેાતી આશ. ચુગલ સિદ્ધિ અને ઋતુ ચ'દ ૧૬૮, જુઓ સ’વસર ધરી આનંદ, માધવ માસ ઉજ્વલ પંચમી, ગુરૂવારે મતિ હૈયે સમી. ૧૭ મેં ગાયા હિતશિક્ષા રાસ, બ્રહ્મસુતાયે' પૂરી આશ, શ્રી ગુરૂનામે` અતિ આનંદ, વંદૂ વિજયસેન સૂરી’૬. ઢાલ આરતીની દેશીમાં રાગ ધન્યાશ્રી
For Private & Personal Use Only
૨
૩.
વદિયે વિજયસેન સૂરિરાય, નામ જપતાં સુખ સખલ થાય, વંયેિ વિજયસેન સૂરિરાય.. તપગચ્છનાયક ગુણ નહિં પા, આસવંશે હુઆ પુરૂષ અપારા. ૨ આ પછી હીરવિજયસૂરિ રાસ'માં પ્રશસ્તિમાં છે તે પ્રમાણે છે. તેમાં વિજયસેનને બદલે વિજયાણુંદ મૂકયુ છે, અને થાડા વિશેષ વધારા
૧૮
www.jainelibrary.org