SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૫૧] તું રમજે મુખ મારે, ચિ`હ્યું કાજ કરે. ઢાલ ચોપાઇની દેશી. Jain Education International ઋષભદાસ ચિત્યુ. કાજ કરેશું આજ, તુઝ નામે સર્વિ સરિયાં કાજ, તુઝ નામે બુદ્ધિ પામું સાર, જ્ઞાન વિના જીવિત ધિક્કાર. તે દારિદ્રી જગમાં ભલા, જ્ઞાનસહિત દીસે ગુણતિલા, અસહિત ને શાસ્ત્રરહિત, તે નર નાવે મહારે ચિત્ત. જ્ઞાની કાપડી આગલ કર્યાં, મૂરખ મહેાટા ભૂષણ ભર્યાં, બહુ આભરણે. શાભે નહિં, જ્ઞાન ભલે તે શેાભે તડી, જ્ઞાની નર સધલે પૂજાય, નરપતિ નિજ નગરે જ મનાય, જ્ઞાની ભલા નર જોહુ કુરૂપ, કાણુ જુવે કાયલનું રૂપ. કાયલરૂપ સ્વર મધુરા જેહ, તપસ્વીરૂપ ક્ષમા જ કહેડ, પતિવ્રતા નારીનું રૂપ, કુરૂપતે વિદ્યા જ સુરૂપ. અધિકું રૂપ તે વિદ્યા કહી, ગુપ્ત ધન તે વિદ્યા સહી, ચશ-સુખની દેનારી એહ, વાટે બાંધવ સરખી જેડ, વિદ્યા રાજભવને પૂજાય, વિદ્યાહીન અજ પશુઆ માય, લક્ષ્મી પણ જુગતી શાભતી, જો ઉપર બેઠી સરસ્વતી. નાણાં ઉપર અક્ષર નહિ', તે નાણું નવિ ચાલે કહિ”, જિહાં અક્ષર તિહાં મહત્ત્વ તે બહુ, ઉત્તમ અંગ તે પૂજે સહુ. ૮ તિષ્ણુ કારણ અધિકી સરસ્વતી, જેહથી ગણુધર હુઆ યતી, આચારિજ મહેાટા ઉવઝાય, પંડિત પદ્મ તે તુઝથી થાય, મુર્તિ તણી પદવી પશુ હોય, જ્ઞાન સમુ નહિ' દૂજુ' કાય, જેહથી સકલ ભેદ જન લહે, સ્વગ્નરગની વાતા કહે. કહે પૃથિવીસાયરનાં માન, નદી ડુંગર તે નગર નિધાન, જીવ-અજીવના ભાખે ભેદ, ભાખે વિવરી ત્રણે વેદ. જાણે પુણ્યપાપની વાત, સાધુધમ શ્રાવક અવદાત, ભવ્ય-અભવ્ય જ્ઞાની એલખે, મૂરખ અણુસમજુ સહુ ભખે. ૧૨ તેણે જ્ઞાન અધિક કહેવાય, લહે શારદ તણે પસાય, વેદપુરાણુ પિંગલ તેા થયું, પ્રથમ નામ શારદનું ગ્રહ્યું. કવિત કાવ્ય તે ગાથા માંહિ, ભાષા વિષ્ણુ નવિ ચાલે કથાંહિ, આગમ ચરિત્ત રાસ ને ભાસ, સચરાચર જગ તારા વાસ. ૧૪ તું પુત્રી છે બ્રહ્મા તણી, તાહરી શાભા દીસે ધણી, ૯ ૧૩ For Private & Personal Use Only ૫ ૧ 3 ૪ ૫ ૧૦ ૧૧ www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy