SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦૯ ઋષભદાસ [૫૦] જૈન ગૂર્જર કવિઓ: ૩ મુગતિનગરને દી એ સહી રે, ટાલઈ પાપ-અંધાર, રાસે રે વાસે રે સુખ અનંતને આપતિ રે. મંગલિક સકલમાં પઈહઈલે એ સહી રે, ભણતાં જઈજઇકાર, સુણતાં રે ગુણતાં ૨ સકલ સંધ મંગલ કરું રે. ૭૧૦ જે નરનારી શુભ ગતિ બારી ઇચ્છતા રે, સોય સુણે એ રાસ. આસો રે તાસે રે પહેાંચઈ સઘલી મન તણું રે. ૭૧૧ કામગવી ન ચિંતામણ શુભ સુરતરૂ રે, તે હું પામે આજ, માહારા ૨ મનને ૨ સકલ મરથ સહી ફી રે. ૭૧૨ (૧) સં.૧૭૧૫ વર્ષ ચૈત્ર વદિ ૯ સેમે લિખિત. ૫.સં.૩૪, અમર. ભં. (૧૪૦૪) + હિતશિક્ષા રાસ ૧૮૬૨ કડી ૨.સં.૧૬૮૨ માધવ માસ સુદ ૫ ગુરુ ખંભાતમાં આ “હિતશિક્ષા રાસ'નું રહસ્ય જૈન ધર્મ પ્રકાશમાં સાર રૂપે શેઠ કવરજી આણંદજીએ લખી કટકેકટકે પ્રકટ કર્યું હતું અને તે જ પુસ્તકાકારે પણ જૈન ધર્મ પ્રસારક સભા તરફથી પ્રકટ થયું છે. આમાં સોરઠા, દુહા, છપ્પા એ છેદ ઉપરાંત નયસુંદરના “સુરસુંદરી રાસની ઢાળ નામે “સુરસુંદરી કહે શિર નામી' તેમજ “છાને રે છૂપીને કંતા કિહાં રહ્યો રે' (આનંદ કાવ્ય મહેદધિ મૌ. ૩ પૃષ્ઠ ૨૭૩), સમયસુંદર કવિની પ્રત્યેકબુદ્ધ રાસ પિકી પ્રસિદ્ધ ઢાળ નામે “હવે રાણી પદમાવતી” વગેરે તેમજ વિનયપ્રભના “ગૌતમ રાસુની “જિમ સહકારે કેયલ ટહુકે એમ પિતાના પૂર્વગામી કવિઓની ઢાળે લઈ પોતે ઢાળદેશીઓ કરી છે. આ રાસમાં પુષ્કળ સુભાષિતા મળી આવે છે. આદિ- કાસમીર મુખમંડણું, ભગવતિ બ્રહ્મસુતાય, તે ત્રિપુરા તું ભારતી, તું કરી જનની માય. તું સરસતિ તું શારદા, તું બ્રહ્માણુ સાર, વિદુષી માતા તું કહી, તુઝ ગુણને નહિં પાર. હંસગામિની તું સહી, વાઘેશ્વરી તું હોય, દેવિ કુમારી તું સહી, તુઝ સમ અવર ન કેય. ભાષા તું બ્રહ્મચારિણું, તું વાણું દે વાણું, હંસવાહિની તું સહી, ગુણ સઘલાની ખાણિ. બ્રહ્મવાદિની તું સહી, તું માતા મતિ દેલ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy