________________
સત્તરમી સદી
[૪૭]
દિ શુદ્ધમશુદ્ધ વા મમ ધ્રુષા ન દીયતે ભગ્ના પૃથ્વી કટી ગ્રીવા નેત્રસ્યાયધૈાસુખ... કષ્ટેન લખિત શાસ્ત્ર યત્ને પરિપાલચેત્ જલાતા રક્ષેત તૈલાત રક્ષેત, રક્ષેત્ સ્થલખ ધનાત પરહસ્તગતા રક્ષેત્ એવં વતિ પુસ્તિકા. શ્વેતાંબરે લઘુશાખાયાં લેખક કાન્હજી લખીત. ભાં.ઇ. સને ૧૮૮૭–૯૧ ન.૧૪૯૪.
૧૩
(૧૪૦૨) + માર આરા સ્તવન અથવા ગૌતમ પ્રશ્નોત્તર સ્ત, છઠ્ઠ કડી ૨.સં.૧૯૭૮ ભાદ્રપદ શુર ત્રંબાવતી(ખ ભાત)માં
આમાં દેશીએ આ છેઃ ઢાલ ર મનહર હીરજી રે, ઢાલ ૩ સુરસુંદરી કહી શિર નામી, ૪ ભાવિ પટાધર વીરના, ૫ કાન્હ વાડિ વાંસલી, ૬ સીહ તણી રિએ ખાલા, ૭ પાટકુસુમ જિનપૂજ લૂપð, ૮ સાલિ'ભદ્ર માહ્યો ? શિવરમણી રસિ હૈ, ૯ રામ ભણુજી હરિ ઉઠીએ, ૧૦ પ્રણમી તુમ સીમ ધરૂંજી, ૧૧ મુગધ દેસા રાજ રાજેસર, ૧૨ ચંદાયણની. આદિદૂા.
-
ભષદાસ
સરસતિ ભગવતિ ભારતી, બ્રહ્માણી કરિ સાર, આરા ભાર તણેા વલી, કહિસ્` સાય વિચાર, વધમાન જિનવર નમૂ', જસ અતિસય ચેાતીસ, સમાસરણિ બેઠા પ્રભુ, વાણી ગુણ પાંત્રીસ, ગાતમ પૂછિ વીરતિ, પરઉપગારાં કામિ અનેક ખેલ વિવરી કરી, ભાષિ ત્રિભાવનસ્વામિ.
અંત – પૂછમાં વચન કહ્યાં તે વીરિ, ચિત્તમાં ધરીયાં ગૌતમ ધીરિ, ભણતાં ગુણતાં સુષ શરીરિ, ઋદ્ધિ ધણી ધર ભરીયા ચીરિ.
Jain Education International
For Private & Personal Use Only
૧
૨
3
ફલશ.
ભલ સ્તવન કીધૂં નામ લીધું. ગૌતમ પ્રસ્નોત્તર સહી, સંવત સિદ્ધિ મુનિ અંગ ચંદ ભાદવ સુદિ તિયા તહી. ૭૫ તપગતિલક સમાન સહગુરૂ શ્રી વિજયાણંદ સરીસરા, સાંગણના સુત ઋષભ ખેાલિ, કહિ ગછ મંગલ કરે.
૭૬
(૧) સં.૧૭૮૬ કા.વ.૧૦ સાકરખાઇ પડનાથે†. ૫.સ.૫–૧૦, સીમં ધર. દૃા.૨૦ નં.૭૮. (૨) ૫.સ.૪-૧૩, જશુ. સં. (૩) પ.સ.૧૧-૧૨, તેમાં પ્રથમનાં ૪ પત્ર, મે. મે. સાગર ઉ. પાટણ દા,૭ નં.૩૫. (૪) પુ.સ.
७४
www.jainelibrary.org