________________
ઋષભદાસ
[] જન ગૂર્જર કવિઓ: ૩ આગમ દરીઓ ઉપશમ ભરીઓ,ન કરિ તાતિ પીઆરજી.
આશા. ૬૬ હીરપટધર હાથિં દીષ્યા, દોષરહિત લઈ ભીક્ષાજી, મધુરું બોલાઈ પુંરસ તલઈ, સુપરિ દઈ નર સીક્ષા જી. આશા. ૬૭ જેહ નીરોગી સુધા જેગી, વઈર વિરોધ સમાવઈજી, વીજયાદસુરીનિં સેવઈ, તે સુખશાતા પામઈજી. આશા. ૬૮ તપગછોરી કરતિગરી, રૂપવંત આચારીજી, ગુણ છત્રીસે જે નર પુરો, જેણઈ તાર્યા નરનારી છે. આશા. ૬૯ તે સહિગુરૂના ચર્ણ પખાલી, સેવી સરસસિપાઈજી,
વસઈ જિન ગણધર નામિં, સમીતસાર રચાઈ. આશા. ૭૦ વારણ વાડવા રસ સસી સંખ્યા, સંવછરની કહીઈજી, સ્ત્રીપતિ વૃધ સહેદર સગપાણિ, માસ મનહર લહીઈજી. આશા. ૭૧ પ્રથમ પક્ષ ચંદ્રોદઈ દૂતીઆ, ગુરૂવારિ મંડાણુજી,
બાવતી માહિં નીપાઓ, વિબુધ કરઈ પરમાણજી. આશા. ૭૨ શ્રી સંઘવી મહરાજ વખાણુ, વીસલનગરના વાસીજી, વડા વીચારી સમકતધારી, મિથ્યા મતિ ગઈ ન્યાસીજી. આશા. ૭૩ તાસ પૂત્ર છઈ નયન ભલેરા, સાંગણ સંધ ગ૭ધોરીઝ, સંઘપતિ તીલક ધરાવ્યાં તેણુઈ, વાધી પૂજ્યની દેરીજી. આશા. ૭૪ બાર વરતના જે અધિકારી, દાન શીલ તપ ધારી, ભાવિ ભગતિ કરઈ જિન કેરી, નવિ નરખઈ પરનારી. આશા. ૭૫ અનુંકરમિં સંધવી જે સાંગણ, ત્રબાવતી માહ આવે, પિષધ પૂણ્ય પડીકમણું કરતા, દ્વાદશ ભાવના ભાવઈજી. આશા. ૭૬ શ્રી સંધવી સાંગણુસૂત પેખે, ઋષભદાસ ગુણ ગાય છે, માગવંશ વીસે વિસ્તાર્યો, રીડી મા તું પસાઈજી. આશા. ૭૭
વસઈ જિનનામ પસાયિ, સારદાને આધાર, રીષભદાસ કવી રચના કરતા, કવીઓ સમકતસાર. આશા. ૭૮ ભણુઈ ગુણઈ વાંચઈ વંચાવી, તે ધરિ ઋદ્ધિ ભરાઈજી,
બહષભ કહઈ એ રાસ સૂર્ણતાં, સમકીત નીમલ થાઈ. આશા, ૭૯
(૧) ઇતિ શ્રી સમકતસાર રાસ સમાપ્તઃ ગામ ત્રબાવતી મધે લખીતે સંવત ૧૬૭૮ વષે વૈશાખ શુદિ ૩ મું મે.
યાદશં પુસ્તક દષ્ટા તાદશ લિખિત મયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org