________________
સત્તરમી સદી
[૪૫]
ઉષભદાસ, દાંન ને શીલ તપ ભાવના ભાવતાં, જેની મતિ છે સદાય
(સહીય) ગોરી. ૫૮૨ આજ, (પા.) સંઘવી સાંગણને સુત વીનવે, નામ તસ સંગવી ઋષભદાસે સરસ્વતી ભગવતી પાસના નામથી, આજ પોહતી મન તણી જ આશ,
આજ આશા ફલી. (૧) પ.સ.૪૬-૧૧, રત્ન ભ. દા.૪૨ નં.૪૬. (૨) સં.૧૭૪૮ માહ શુદિ ૧૨ બુધવારે મહે. દેવવિજયગણિ શિ. પં. માનવિજયગણિ શિ. પં. પ્રીતિવિજયગણિ પં. કેશરવિજયેન લિ. ખંભાયત બિંદિરે. ૫.સં. ૨૧-૧૬, ગોડીજી ઉપાશ્રય ભં. મુંબઈ નં.૧૦૩૨. (૧૪૦૧) સમકિતસાર રાસ ૮૭૯ કડી ૨.સં.૧૬૭૮ જેઠ સુદ ૨ ગુરુ
ચંબાવતી(ખંભાત)માં અંત – ઢાલ–દેસી. કહઈશું કહ્યું તુજ વ્યણું દૂજે.
આશા પહેતી મુઝ મન કેરી, ચીઉં સમકતસાર, અક્ષર પદ ગાથા જે જાણું, તે કવીને આધાર.
આશા પહેતી મુઝ મન કેરી. ૫૮ આગિ જે કવી દુઆ વડેરા, હું તસ પગલે દાસજી, તેહના નામ તણું મહીમાથી, કવીઓ સમકીતરાસજી. આશા. ૧૯ રાસ રચંતા દૂષણ દીસઈ, તે મતિ માહારી ડીજી, પૂરા ભેદ નવિ સમજુ સુધા, પદ નવી જાણું જે ડીજી. આશા. ૬૦ તુમ આધારિ બુદ્ધિ વિન બેલુ, સૌમ્યદષ્ટિ તૂમ કરજી, વિબુધપણઈ સોજી સૂધ કર, દૂષણ તુમ કાં ધરજી . આશા. ૬૧ મિં માહારી મતિ સારૂ કીધે, સેવી પંડીતપાઈજી, ગુરૂ મહિમાથી ફલે મને રથ, સ્વંતું કારય થાઈજી. આશા. ૬૨ ગુરૂથી સુખીએ ગુરૂથી શુભ ગતિ, ગુરૂથી નીજ ગુણુ વાધઈજી, ગુરૂથી ગ્યાની ગુરૂથી દની, આગમ અર્થે બહું લાધઈ છે. આશા. ૬૩. ગુરૂથી ક્યરીઆ, નર નિસ્તરીઆ, અંતરિ ઉપશમ ભરી આજી, ગુરૂથી ગાજઇ કયાહાં નવી ભાજઇ, ગુરૂનામિં બહુ તરીઆજી.
- આશા. ૬૪ તેણુઈ કારણિ નર ગુરૂનિ સેવે, નમિ વિજયાનંદજી, જ્ઞાનવંત નામ જપંતાં, એછવ બહુ આનંદજી. આશા. ૬૫ બાલપણુઈ જે સંયમધારી, જનમ તણું બ્રહ્મચારીજી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org