________________
[૪૪]
જૈન ગૂજર કવિઓ: ૩
શ્રી દેવ ગુરૂ જિન ધર્મ એલખીઉ, તે તાહરા આધાર રે. ४ એહવુ પાસ જિતેસ્વર સ્વામી, સ્તીએ મસ્તગ નામી હૈ, તુઝ જ્યાનિ ચિત ઠારૂં મ્હારૂં, વિવિધ વસ્ત ર્મિ પામી ૨. ૧૬ ઈચ્છા એક હુઈ મુંઝ હવડાં, સ્વામી પૂરા આસ રે, સાર કરે નિજ સેવક કેરી, કહીઇસ્યૂ· ક્ષેત્રપ્રકાસ રે. અંત – શાસ્ત્ર સુણતાં ૢં સુખ પામ્યા, પાહતી મનની આસેાજી, શ્રી ગુરૂ કીનેિં ચરણ પસાઇ, રચિ ખિત્તપ્રકાશજી હું તા મૂરિખ કાંઈ ન જાણુ, લક્રૂ' અક્ષર ખેચ્યારજી માટી વાત જે ચઢી શરાડે, તે તેા ગુરૂ-આધારજી, વિજયાનદ સૂરીસ્વર સાચે, તપાગચ્છ શિરિ ટીલેાજી, સકલ ગુણે સ`પૂર્ણ દીસે, જિમ સુરતરૂઅર નીલેાજી. ૭૫ ક. બાલપણે જે સયમ ધારી, હીર તહ્વા સિરિ હાથજી તે ગુચ્છનાયક ગિ જયવ`તા, સકલ મુનિનેા નાથજી. ૭૬ ક. ગુણુ ત્રીસે` સૂરિ બિરાજે, રાગદ્વેષ મદ ટાલે જી મીઠી મધૂરી દીએ દેશના, કુપથ પડતાં વાલે”. તે ગચ્છનાયકને સિરિ નામી, કીધા એત્રપ્રકાશજી, બાવતી માંહિ જિન સાપ્તિ, કવતાં પુહુતી આસજી. ૫૭૮ કમ અનંતાં તે નર ટાલે, જે નર શાસ્ત્ર નિહાલેજી. રાગ ધન્યાશ્રી, ઢાલ દૈસી હીચ્ય રે. આજ આશા ફલી ૨ જેહ મિ. ખેત્રપ્રકાશ કીધા સંવત સિધિ સુતિ અગ વિશ્વભંરા, માંત બહુ માંન ક્યું સેએ પ્રસીધા. ૭૯ આ. માધવ માસ માહિં પણિ નીપન, નીરમલી ખીજ નિં ગુરૂહ વારે રાસ વર ખેત્રપ્રકાશ મિ' જોડીઓ, નગર ત્રંબાવતી સાય મઝારિ. ૮૦ આ. માગવ સિ` વડે સાહ મહીરાજ જે, સ*ઘવી તિલક શિરિ સાય ધરતા.
ઋષભદાસ
Jain Education International
૧૭
For Private & Personal Use Only
૫૭૪
શ્રી શેત્રુજય ગીરનારે ગિરે આાબૂએ, પુણ્ય જાણી ખ યાત્રા
કરતા. ૮૧ આ.
પુત્ર ભત્ર તેહતા સંઘવી સાંગણુ, સમકીતધારીએ વિરતારી
(અવરહિતધારી)
७७
www.jainelibrary.org