________________
ઋષભદાસ
[૪૮] જૈન ગૂર્જર કવિઓઃ ૩ પ-૧૧, વડા ચૌટા ઉ.પિ.૯, (૫) સં.૧૮૮૮ માગ.શુ.૧૦ બુધે ખેટકપુરે રસુલપુરા મધે શ્રી રીષભદેવ પ્રભુ પ્રસાદાત પંન્યાસ રાજરત્ન શિ. હીરરત્ન સતબાઇ પઠનાર્થ. પ.સં.૪–૧૩, ખેડા ભં૩. (૬) સંવત ૧૬૯૦ વર્ષે પિસ સુદિ ૨ રવો લખિત. પ.સં.૪-૧૪, વિ.ધ.ભં. (૭) સં.૧૭૨૨. આશો શુ.૧૫ ભોમે લિ. ૫.સં.૧–૧૦, આ.ક.મં. (૮) ૫.સં.૫-૧૨, આ. ક.ભં. [જૈહાપ્રોસ્ટા, મુપુગૃહસૂચી (ભૂલથી “પાર્શ્વનાથ પ્રશ્નોત્તર' એ નામથી), હે જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૪૪, ૨૬૯, ૨૭૨, ૨૮૫, ૪૦૧, ૪૩૫, ૪૯૪૫૦૭).]
પ્રકાશિતઃ ૧. ચિત્ય. આદિ સં. ભા.૩ પૃ.૧૧૭-૨૫. [તથા અન્યત્ર.] (૧૪૦૩) ઉપદેશમાલા રાસ ૬૩ ઢાળ ૭૧૨ કડી ૨.સં.૧૬૮૦ માહા
સુદ ૧૦ ગુરુવાર આદિ
દુહા. વેણુ વંશ વજાવતી, ધરતી પુસ્તગ હાથિ;
બ્રહ્મસુતા હસિ ચઢી, બહુ દેવી તુમ સાથ. અંત – ઢાલ ૬૨. દેશી-હીયેં હી રે. રાગ ધન્યાસી. એણી પરિ બેલિયા ગણિ ધરમદાસ જે, ગ્રંથ ઉપદેશમાલા.
જ કીધો, તેહને રાસ રચિઉ બહુ ભાંતિ રૂં, તેહ ભણિ વિબુધ જન
માંહિ પ્રસિદ્ધો રા. રાસ રંગે કર્યો રાસ રંગે કર્યો સૂરિ વિજ્યાનંદ સીસનામિ.. એહ ઉપદેશમાલા ગ્રંથ જોડતાં, વસ્ત વિવધિ વારૂ વાનીએ
પામી. રા. ૯૪ સરસ વલી વીરના નામથી નીપને, એહ રહે જહાં રવિ ચંદ ધરતી; ચંદ્રવિમાન જગતિલગિ જાણુ, ધર્મ સમૂહ હુઈ જેહ ફરતી. રા.૯૫. કવણ દેશિ થયે કવણ ગામઈ કહ્યો, કવણું રાયિં લહ્યો એહ રાસે. કવણ પુત્રે ક કવણ કવિતા ભયે, કવણ સંવછર કવણું
માસો. રા. ૯૬ કવણુ દિન નીપ, કવણ વારઈ હુઓ, કરિઅ સમસ્યા સહુ
બોલ આણુઈમૂઢ અણઅખ્યરી સેય શું સમજસઈ, નિપુણ પંડિતવરા તેહ,
જાણુંછે. રા.. ઢાલ ૬૩ ચેપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org