SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૨] જૈન ગૂર્જર કવિઓ: ૩ દાન નઈં શીલ તપ ભાવના ભાવતાં, સમકિત શીલવ્રતધાર લહી. ૧૦૦ તેહના પુત્ર ભલ સઘવી સાંગણુ, દ્વાદસત્રત સમકિત સાથિ, પૌષધ પૂન્ય ઉપવાસ બહુ આદરÛ, અરિહંત પૂજઈ નિત આપ ઋષભદાસ હાથ”. ૧. સ. તેન” ન નઇ ઋષભદાસઇ કવ્યા સંવત સાલ હેાત્તર જ્યારિ, માસ કાર્ત્તિક ભલે દિવસ દીપક તણા, વાર આદિત્ય ભાખું જ ત્યારિ ૨ રાસ નવતત્ત્વના ઐહ સુહામણ્ણા નગર ત્ર'બાવતી માંહિ કીધો,. સાસ્ત્ર બહુ સાંભલી અરથ લીધા વલી, વચન જિા તા ફલહી લીધેા. ૩ જોડતાં સુખ બહુ સુણુત શાતા સર્દૂ, વાંચતાં વછિત વસ્તુ લહીઈ, રાસ ૠષભિ કીઉ ઋષભજન નામથી, ખેમકલ્યાણી ચિરંજીવ કહી. ૪ સકલ કવિ મતિ ધરૂ ભગતિ ગુરૂની કરૂ. (૧) સવત ૧૭૬૬ વર્ષે ચૈત્ર વિદિ ૧૫ રવૌ. ૫.સ.૩૮–૧૪, પ્ર. કા.ભું. નં.૮૨૩. (૨) પ.સ’.૩૩–૧૫, ઝીંઝુવાડા ભંડાર. (૩) સ.૧૭૬૬ ભા.વ.૩ ભગુવારે. ૫.સ.૩૮-૧૧, હા.ભં. દા.૮૨ ન.૧૯૭. (૪) પુ.સ. ૪૬-૧૧, રત્ન ભ. દા.૪૨ ન,૩૭. (૩) ઝીં, પે.૩૮ ન.૧૭૯. [આલિ સ્ટઍાઇ ભા.ર.] (૧૩૯) + ભરત બાહુબલિ [ભરતેશ્વર] રાસ ૧૧૧૬ કડી ૮૪ ઢાળ ૨.સ.૧૬૭૮ પેષ શુ.૧૦ ગુરુ આદિ દુહા. સાર વચન ઘો સરસ્વતી, તું છે બ્રહ્મસુતાય, તું મુજ મુખ આવી રમે, જિમ મતિ નિમળ થાય. તું ભગવતી તું ભારતી, તાલુરાં નામ અનેક, હંસગામિની શારદા, તુજમાં ધણા વિવેક. બ્રહ્માણી બ્રહ્મચારિણી, દેવકુમારી નામ, ષદર્શીનમાં તું સહી, સહુ ખેાલે ગુણગ્રામ. વિષેાની માતા સહી, વાગેશ્વરી તુ... હાય, તું ત્રિપુરા બ્રહ્મવાદિની, નામ જપે સહુ ક્રાય. Jain Education International For Private & Personal Use Only ૧ ૨. ૩. www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy