________________
સત્તરમી સદી
અષભદાસ મંડપ ધરિ તારણ હાથા કુકમ કેરા, એ રાસ રચંતાં ફલ્યાં
મનોરથ મેરા. ૯૧ નવતત્વ રચ્યા મિ કવિજનચરણ પસાયઈ, કાંઈ દૂષણ દેખે
- ટાલે તુમ ત્યાંહિ; હું બાલિક વાછે તુમ હસ્તી કવિરાય, તુઝ તુઝ ગતિ ઘંટા
તેણુઈ કાંઈ તોડિ ન થાય. ૨૨ હંસ ગરૂડ પંખી આભ મર પંખિયા જોય, નામઈ સહુ સરખા
અંતર સબલો હોઈ, આગઈ જે કવિતા હું પણિ કવિતા નામ, ઈહાં અંતર જજે
જિો નેસડા ગામ. ૯૩ વલિ સરિખ જેજે પીતા હાટિકને રંગ, પણિ અંતર બહુ છ0
જિમ સેઢી નઈ ગંગ, વલિ એણુઈ દષ્ટાંતઈ હું મુરિખ તુમ આગઈ, કાંઈક બુદ્ધિ પામે
ચરણ તુમારઈ લાનિં. ૯૪ ઢાલ-હીં રે હીંચ રે એ દેસી. સકલ કવિ મનિ ધરૂં ભગતી ગુરૂની કરૂં જેહથી જ્ઞાનના બિંદુ પામું, વર તપાગછ પાટિ ગુરૂ હીરનઈ શ્રી વિજયસેનસૂરિ શીશ
નામું. ૯૫ સ. જેહનઈ પાટ દીધા પછી વાધી, ગ૭ ગંગજલ પ્રવાહ પરિં, શિષ્ય બહુ શિષ્યણું, શ્રાવક શ્રાવિકા, લીલલક્ષ્મી બહુ તેહ ઘરઈ.
૯૬. સ. ભુવન મોટાં થયાં બિંબ ઝાઝાં કહ્યાં જ્ઞાન વૈરાગ્ય કીરિયા જ વાધી, સોઈ ગુરૂ શિરિ ધર્યો રાસ ભઈ કર્યો, રત્નની ખાંણિ મુઝ
આજ લાધી. ૯૭. સકલ. તેહનઈ પાટિ શ્રી વિજયતિલકસૂરિ શીલ નઈ જ્ઞાન બે પક્ષ પૂરે, અસત્ય બેલઈ નહિ અઈબ લઈ નહિ ઈંદ્રીઅ પાંચ દમવા
જ સૂર. ૯૮. સ. તેહનઈ પાટિ એક પુરૂષ પણિ પ્રગટીલ, નહીં જ નંદ્યા તસ
ખિમાં પૂરી મધુર વાણી ભલિ ગાજતી ગેહરી, નામ શ્રી વિજયાદસૂરી ૯૯ સ. શ્રાવક તેહને માગવંસિં વડે નામ મહિરાજ સંઘવી જ કહી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org