________________
ઋષભદાસ
[3] જૈન ગૂર્જર કવિઓ
પ.સં.૧૭૭-૧૬, ઝી. પો.૩૧ નં.૧પર. (૧૩) ધૃતિ શ્રી કુમારપાલ ઋષિરાસ સંપૂર્ણ. સંગાથા ૪૬૯૯ ગ્રંથાંથ શ્લાક ૫૮૦૦ સ.૧૮૪૫ વષે મહા વદિ ૨ દિને છુધવાસરે પ.સ.૧૫૪-૧૫, આ.ક.ભ’. (૧૪) ૫`તિશિરામણુિ પંડિતશ્રી પ શ્રી સુરકુશલગણિ શિ. ચરણપંકજમધુવ્રતાયમાનેન ગણિ વિષ્ણુધકુશલેન લિપીકૃત. સં.૧૭૦૪ વષૅ ફાગુણ વિદ ૩ ગુરૌ. શ્રી ક્રુષ્ણદેશે. ધમડકા નગરે મહારાય શ્રી ખેંગારજી વિજયરાજ્યું. પ.સ.૧૫૮-૧૫, માં. ભ.... [મુપુગૃહસૂચી, હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૦૦, ૫૬૮).]
૩
[પ્રકાશિત ઃ ૧. આનંદ કાવ્ય મહૌધિ મૌ...]
(૧૩૯૭) જીવવચાર રાસ ૫૦૨ કડી ૨.સ.૧૯૭૬ આસા શુદ ૧૫
ખંભાતમાં
આદિ
અંત
દૂા.
સરસ વચન દ્યો શારદા, તું કીઅણુની માય, તું આવી મુઝ મુખ્ય રમેય, મમ ચિંત્યું થાય. વાણી વાહન કવણુ આહાર, તાસ પિતા કુણુ હાય, તાસ સુતા સ્વામી ભલા, તેહને શાલક જોય. તેહનું વાહન કવણ છે, તે વાહન જંગી જેહ, તે લઋણુ નર જેહને, હું સમ ્ નિત્ય તહ. સરિ સુખ બહુ ઉપજે, પ્રણમે પરમાણુ ૬, કનકવર્ણ જસ દેહમાં, પુજુ ઋષભ જિષ્ણુ દ. પ્રથમ જિતેશ્વર એ સહી, મહીઅલિ પહિલે રાષ્ટ્ર, પ્રગટ કરી જેઈં વલી, મુતિનયરીની વાટ. પઢમ મુનીશ્વર એહવા, પ્રથમે કેવલજ્ઞાન, ઋષભ કહે રંગે ધરૂં, ઋષભદેવનું ધ્યાન. જિણે સ્થાને મતિ નિલી, સફલ હુઇ અવતાર, આદિનાથ ચરણે નમી, કહિસ્યું જીવવિચાર, રાગ ધન્યાસી.
Jain Education International
૨.
For Private & Personal Use Only
૩.
X.
૫.
વીરવચન ઇઆ માંહીં ધરતાં, મુઝે મતિ અતિ આન ધ્રુજી, જીવવિચાર કહ્યો મિં વિવરી, લીઉ સૂરતરૂક ૬જી. વીર. ૪૮૪ ભણતાં ગુણતાં સુણતાં, સદિ ઉચ્છ્વ અંગણ્યે આજજી, જીવવિચાર સુણી છઉં રાષઇ, તેનેિ શિવપુર રાજજી. વીર. ૪૮૫ સકલ ધમ માંહિ મુખ્ય મડે, જીવઘ્યા તે સારીજી,
७.
www.jainelibrary.org