________________
સત્તરમી સદી
[૩૭]
ઋષભદાસ તેહનઈ નંદનઈ કષભદાસે કવ્ય, નગર ત્રબાવતી માહિ ગાય, કુમર નરેસરૂ, રાજઋષિ બિરદધરૂ, નામથી નવઈ નિધાન પા.
૯ પુ. (૧) સં.૧૬૯૨ સુ.૧૩ તાજગ્રામે સા પ્રેમજી રૂપચંદ પઠનાઈ". લિ. ઠા. મનજી વાસણ ભટ. ૫.સં.૨૯૫-૧૦, ઘોઘા ભં. દા.૧૬ નં.૧. (૨) દેવવિજયગણિ શિ. પં. દર્શનવિજય શિ. પં. ભાણુવિજય લિ. સં.૧૭૯૧ કા.શુ. ગુરૂ સૂરાચંદ નગરે પદ્મપ્રભ પ્રસાદાત. ૫.સં.૧૯૫૧૩, ઈડર ભં. નં.૧૨૧. (૩) સં.૧૮૧૫ ભાવદિ ૨ ભોમે પાટણનગરે. પ.સં.૧૪૦-૧૬, હા.ભં. દા.૭૯ નં.૨૬. (૪) સં.૧૮૧૬ માગશિર શુદિ ૧૩ સોમે પટણનગર લિ. પં. માનવિજયજી શિ. લાભવિજયજી વાચનાર્થ લગાવીનં. પ.સં.૧૪૧-૧૭, વી.ઉ.ભં. દા.૧૯ નં.૩. (૫) અપૂર્ણ, પ.સં.૧૧૬-૧૩, તિલક, ભ. મહુવા. (૬) પ.સં.૧૩૭–૧૪, ગોડીજી પાર્શ્વ નાથ ઉ. મુંબઈ નં.૧૦૩૩. (૭) સં.૧૭૫૧ વૃધ તપાપક્ષે ઉ. જયમંદિર શિ. ઉ. જયપ્રભ શિ. ઉ. વિદ્યારત્ન શિ. પં. જયસુંદર શિ. પં. માનસુંદર શિ. વિવેકસુંદર પડનાથે જાંગીરપર મ પં. રત્નસુંદર લિ. પદ્મસાગર ભં. જૈનશાળા અમ. (૮) સં.૧૭૫૮ ક.વ.૯ તપાગચ્છ શ્રી વિજયદેવસૂરિ સમવાય સાહા શ્રી વેલજી સમકરણને ચોપડે. .સં.૧૪૧, ગુ. (૯) સં.૧૯૦૫ માગ.વ.૧૦, પ.સં.૨૮૪, ફાર્બસ સભા, મુંબઈ નં.૩૬. (૧૦) ૫.સં.૧૮૩-૧૩, હા.ભ. દા.૭૮ નં.૬. (૧૧) ગા.૪૫૯૨ શ્લો-૫૮૦૦ સં.૧૮૨૯ ક.શુ.૧૩ રવિ લિ. પાહલણ્યપુર મધ્યે શ્રી પાલહવહાર પાર્શ્વપ્રસાદાત. ૫.સં.૧૫૨-૧૩, ગા.ના. (૧૨) સં.૧૮૩૦ કા..૧૫ પં. રામવિજયગણિ શિ. પંહ સવિજયગણિ લિ. સોરઠ દેશે વાલુકડ ગ્રામે માં. હરજી માનાણી તથા ગાંધી વસતાની સાહજે લિળે છે. શ્રી ગોડીરાયજીની સાહાયૅ (બીજા અક્ષરમાં તે રાસ પં. કસ્તુરવિમલજી શ્રી તલાજાના માસીને છે. ચેલા દયાવિમલને ચરથે લષા છે. તે રાસની પ્રત વેચાતી લીધી છે. તેના રૂપીયા ૮ રોકડા પં. ગુમાવીજેઓને દીધા છે. શ્રી ભાવનગર મધ્યે સં.૧૮૮૦ના માહા સુદની ૧૧સે ને વાર સનીને દિવસે તેની સાષ સંઘવી વધુસાની તથા મેતા નથની તથા પારેષ હેમરાજની એની સાથે લીધે છે. તેને દા ધકે કેય કરે છે તે રાસના રૂપીયા ૨૫ વીસ આપીને મર લે. લષીત પં. ગુમાવીજે. (ત્રીજા અક્ષરમાં) પં. અમીવિમલજીની પરત છે. મુની અમીવિમલજીના પાના છે ૧૭૭ તે છે સહી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org