________________
[૩૬]
જૈન ગૂર્જર કવિએ : ૩
હું મુરખ મતિ કેલવું, તે તાહારે આધાર. અંત – આગિ' જે મેાટા કવિરાય, તાસ ચરણરજ ઋષભાય, લાવણ્ય, લીંબા, ખીમા, ખરા, સફલ કવિની કીતિ કરે. હ‘સરાજ, વાછે, દેપાલ, માલ, હેમની બુદ્ધિ વિશાલ, સુસાધુહંસ, સમરે, સુરચંદ, શીતલ વયન જિમ શારદચંદ એ કવિ માટા ખુદ્ધિવિશાલ, આલિં હું મુરખ ખાલ; સાયર આગલિ સરોવરનીર, કશી તાડી આખ્ખુ નિં નીર. ૫૫.
ઋષભદાસ
*
પૂઇ જે મહા પ`ડિત હવા, સૂરિ સાસ પંડિત અભિનવેશ, પચાસમિં પાટિ તે કહ્યો, તપણ સિરિ કીટા થયા. ૫૮ કુમારપાલ પ્રબંધ જ કર્યાં, સુષુતાં નરનારી ચિત વર્યાં, શાસ્ત્રઈ સખ્યા અડત્રીસ, ગ્રંથ કર્યાં ગુરૂ નાંમી સીસ, સંવત ચઉદ અણુઉ ભલેા, કુમારપાલ ગાયા ગુણનીલેા. ૬૦કાવ્યàાક ગદ્ય જૂનાં જેહ, ક્રેતાએક માંહિ આણ્યા નેહ; કેતાએક ભાવ ગુરૂમુખથી લઘા,તે મિં બેડિ વીવરી કહ્યા. સાય ગ્રંથ હવડાં વંચાય, મનમ્હાં મત રાખેા શકાય, તે પ્રબંધ માંહિ છે. જર્યું, ઋષભ કહે... મેં આપ્યું તર્યું. ક્રૂર
Jain Education International
*
હીચ્ય ૨ હીચ્ય રે હીઇ હીડાલડા-એ દેશી.
પુણ્ય પ્રગટ ભયેા, પુણ્ય પ્રગટ ભયેા, તેા મુઝ મનિ તિ એહ આવી, રાસ ર’ગઇ કર્યાં, સંસારસાગર તર્યાં, પુણ્યની કોટડી ક્રુઝ ફાવી—પ સેાલ સંવત્સરિ નણુ વર્ષ સીત્યરી,ભાદ્રવા સુદિ સુભ બિજ સારી, વાર ગુરૂ ગુણ ભર્યાં, રાશિ ઋષભઈ કર્યા, શ્રી ગુરૂ સાથઇ મહુ બુદ્ધિ વિચારી. ઃ પુ દીપ જંબૂઅ મહિઁ ક્ષેત્ર ભરતિ` ભલા, દેશ ગુજરાતિમાં સેાય ગાર્યું, રાય વીસલ વડા ચતુર જે ચાવડા, નગર વીસલ તિě વેગ
વાસ્તું. ૭. પુ. સાય નગરિ વસઇ, માગવ શિ વડે!, સહરાજને સુત તે સીહ સરિયા,
તે ત્રંબાવતી નગરઈં વાસેા વસઈ, નામ તસ સ`ઘવી સાંગણ
પેષા.
૮ પુ.
૬૧.
For Private & Personal Use Only
www.jainelibrary.org