________________
ભદાસ
[૩૪]
જૈન ગુજર કવિઓ
જસ નામ જપીયઇ કરમ ખપિયે છુટે ભવસાગરા, તપગચ્છ મુનિવર સયલ સુખકર શ્રી વિજયસેન સુરીસરા તસ તણેા શ્રાવક ઋષભ ખેાલે, ઘુણ્યા નેમિ જિનેશ્વરા. ૭૨ (૧) લિ. શ્રી હĆરનજી શ્રી મુર્હાપુર મધ્યે. ૫.સ.૫–૧૨, પ્ર. કા.ભ. નં.૨૫૩. (૨) સં.૧૭૫૪ જવિજયેન. પત્ર ૧૨ની પ્રતમાં પત્ર ૩, હા.ભં. દા.૮૨ નં.૧૧. (આમાં રચ્યા સં.૧૬૬ર આપેલ છે.) (૩) કાને માતે અધૂ અદકૂ લખૂ હેએ તે મામ દોકડા છે. ૫.૪.૪૬-પર, ઉનાના વકીલ મારારજીના ચાપડે. (૪) જૈ.એ.ઇ.ભ. (૫) ઉદયપુર ભ (૬) સ`.૧૭૯૯ માડુ વ.ર લિ. સંધવી ફતેચંદ સુરસ’ધ. ૫.સ.૪–૧૨, મા. મા. સાગર ઉ. પાટણ. [મુપુગૃહસૂચી, લીંહસૂચી, હેજૈજ્ઞાસૂચિ ભા. ૧ (પૃ.૨૪૨, ૨૪૯, ૨૭૨, ૪૪૫).]
પ્રકાશિત ઃ ૧. ચૈત્ય, આદિ સં. ભા.૩ પૃ.૧૫૧-૫૭. (૧૩૫) અજાકુમાર રાસ ૫૫૭ કડી ર.સં.૧૬૭૦ ચૈ.શુ.૨ ગુરુ ખ ભાતમાં આદિ
વસ્તુ
સકલ જિનવર સકલ જિનવર પાય પ્રભુમેવ વાઘેસરી વગે નમુ સકલ કવીની જેહ માય
તું મુખ મારે આવજે સયલ કામ જિમ સિદ્ધ થાય ચદ્રપ્રભ જિનવર તણેા, ગણુધર અજાકુમાર, રાસ રચું વર તેહના, સુણતાં જયજયકાર. અત – ભણે ગુણે જે સાંભલે, અાપુત્ર રાસ
Jain Education International
: 3
રાજ્ય ઋદ્ધિ સુખ સંપદા, પાચે. તેની આસ. પવિત્ર નામ જગિ જેહનું, હું વંદું તસ પાય કર જોડી નિત પ્રેમ સું, ઋષભ કવિ ગુણુ ગાય. પાઈ ઋષભ કવિ તાહરા ગુણુ ગાય, હીઅડે હરખ શેરા થાય, સકલ કવિને લાગા પાય, મિ' ગાયા મુનિવર ઋષિરાય.
૩૭
કલસ
કવિ ઋષભ ગાયા કુમર ધ્યાયે સુખ સ્યું ગાયા શુભ પરિ, સુતિ તણા ગુણુ અભિરામ ગાતાં મગલમાલા નિત્ય ધરિ, તપગ ગાજે ગુણુ નિરાજે અતિ દિવાને જગદ્ગુરૂ શ્રી વિજયસેન સૂરિ'ધ સેવા સકલ સંધ માઁગલ કરી.
For Private & Personal Use Only
૧
૫૩૫
૩
૫૩૮
www.jainelibrary.org