________________
સત્તરમી સદી
[૩૩]
ઋષભદાસ દેસ ગુજર માહિ અતિ સારૂં, નગર વીસલ વષાણું રે. રાસ. ૨૫ સેય નગર માંહિ વિવહારી, નામ ભલુ મહિરાજ રે, માગવંશ વડે તે વીસે, કરતા ઉત્યમ કાજ રે. રાસ. ૨૬ તેહના સુત છિ સીહ સરીષા, સાંગણ સંઘવી નામ રે, પૂન તણું કરણી તે કરતા, ધરતા નવરધ્યાન રે. રાસ. ૨૭ અનુકરમિ સંઘવી જે સાંગણ, ત્રંબાવતીહા વાસ રે, તેહને સુત એ રાસ ની પાઈ, કવીતા ઋષભદાસ રે. રાસ. ૨૮ રાસ નીપાતા બહુ સુષ પામ્યો, સુરતરૂ અંગશ્ય ફલીલ, યુલિભદ્ર મુનીના ગુણ ગાંતિ, ધર્મ વૃષભ મુઝ મ્યુલીઉ રે. રાસ. ૨૯ નવનીધ્ય ચઉદ રણ મણુિં મોતી, સકલ પદારથ પાયે રે, રષભ કહઈ નીત્ય ઉગમવાકા, થુલીભદ્ર શર નામ રે. રાસ. ૩૦
(૧) સં.૧૬૮૦ પિ.વિદિ ૪ ભુમે લ. ગાથા ૭૩૨, પ.સં.૩૬–૧૧, રત્ન ભ. દા.૪૩ નં.૮૮. (૨) ગુવિ.ભં. (૧૩૯૪) + નેમિનાથ નવરસે અથવા સ્તવન [અથવા ઢાળ ૭૨ કડી
૨.સં.૧૬ ૬૭ [૬૦,૬૨,૬૪] પો.શુ.૨ ઋષભનગર–ખંભાતમાં આદિ
રાગ ધન્યાશ્રી. સરસતિ સામિની પાય નમીજી, ગાઢ્યું તેમ જિણંદ, સમુદ્રવિજયકુલ (પા. જાદવકુલમંડણ) ઊપજી, પ્રગટયો ,નિમચંદ
સુણે નર નેમ સામે નહિ કેય. ૧ અંત - એહવા જિનવર વંદે સદા, જેહથી લહઈ નર ન આપદા,
રાજુલા તારી જિણ જિણરાજ, આપ તર્યા સાર્યો સવી કાજ, ૭૦ સંવત સેલ સડસઠા માંહિ પિસ માસ સુદ બીજ ઉછાહ,
ખંભનયર ગુરૂરાજ પસાઉ, જિન સંથવિઉ મનઉલાસ. ૭૧ (પા.) વંદે વંદો રે, નેમિનાથ બાવીસમા, જેણે કીધે રે સંધ ઉદ્ધાર
એ નરનારી શુભમતિ રે, પોતા મુગતિ મઝાર. વંદે વંદે, તેમનાથ બાવીસમો રે, સંવત સેલ એસટે
(પા. સેલસે સડ) એ મેં થયો રે, પિસ માસ સુદ બીજ ગુરુ ગણે રે, રિખબનગર મેં સંથો રે.
- કલસ. ઇય તેમ જિનવર પુણ્યદિનકર, સકલગુણમણિસાગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org