________________
8ષભદાસ
[૩૨] જૈન ગૂર્જર કવિએ ૩ શ્રી વિજઈસેન સુરીસ્વરૂ, તે ગ્યરૂઉ ગરૂરાય રે. સુર જેહના ગુણ ગાય રે, નામિ નવનીધ્ય થાય રે, સમરેિ પાયગ જાયે રે, હું વંદુ તરસ પાય રે.
' ગુરૂ ગ્યરૂઉ ગુરૂરાજીએ. ૧૭ સાલિ થલિભદ્ર જોડલી, વઈરાંગઈ વાઈહરઈ કુમાર રે, ત્ય મધિ ગઉતમ અવતર્યો, જસ ગુણ અંત ન પાર રે. સંયમ કંડાની ધાર રે, કરતો ઉગ્ર વિહાર રે, લ્ય મુની યુધ તે આહાર રે.
ગુરૂ, ૧૮ ઉપશમરસ માહિં ઝીલતાં, ટાઈ કુમત અંધાર, મધુર વયન દઈ દેસના, વાણું સુધારસસાર રે, આગમ-અર્થભંડાર રે, પંચમહાવ્રતધાર રે, ટાલઈ કામવિકાર રે, શાસન રાષણહાર. ગુરૂ. ૧૯
હનિં પાટિં પ્રગટીઓ, શ્રી વિજઈદેવ સુરચંદ રે, કુમતતિમરનિ રે ટાલવા, ઉદયે પુન્યમચંદ રે, મોહનવલીને કંદ રે, પિષઈ પરમ આનંદ રે, સેવઈ સકલ સુરચંદ રે.
ગુરૂ. ૨૧ તપગચ્છઈ નાયક ગુણ્યનીલે, સાગર સરી ગંભીર રે, વઈરાગી લ્યધુ વઈપણ, કામવીડારણ વીર રે. સીલિ ગંગાનું નીર રે, સોવનવાન શરીર રે, ફરી આ ગુરૂ હીર રે, જાણે ઉતમ વીર રે. ગુરૂ. ૨૧
દૂહા. વીર તણે ચણે નમી, ગાયા ગુણ અભીરામ, કુણ વિષે માસિં એ કવ્યા, યુલિભદ્ર ગુણગ્રામ. ૨૨
હાલ - કહઈશું કરશું તુઝ વ્યણ સાચો રાગ ધન્યાસી, સંવત સેલ અડસઠયા વરસે, કાતી વદ્ય તાહાં સાર રે, દીપક દિન દીવાલી કેરે, મ્યુકર મળે ત્યાહા વાર રે. ૨૩ રાસ ર મિં રેગિ રીઝી, સકલ કવી સિરિ નામી રે, શુલિભદ્ર મુનીના ગુણ ગાતા, વિવયવસ્ત મિં પામી રે, રાસ ર મિં રંગિ રીઝી, સકલ ઈકવી સિરિનામી રે–આંચલી.
રાસ રચ્યા. ૨૪ તે જ બુદીપ અને પમ કહીઈ, ભરતક્ષેત્રે ત્યાહા જાણ રે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org