________________
સત્તરમી સદી
[૩૧]
ઋષભદાસ
રિષિ તણું ગુણ અભિરામ ગાતાં, મંગલમાલા નિત ઘરિ. ૨૪ તપગચ્છ ગાજી ગુણ વિરાજી, અતિહિં દિવાસિં જગગુરૂ,
શ્રી વિજયસેન સરિંદ સે, સકલ સંધ મંગલકરૂ. ૪૨૫ (૧) સં.૧૭૬૧ ઉ.વ.૭ શનિ આસાલપુર વાસ્તવ્ય ગણિ પઘવિજય લ. ૫.સં.૧૨-૧૮, પુ.મં. (૨) સં.૧૭૭૩ જયેશુ.૪ શુક્રે લ. રામસાગર પિસાલ વડી. પ.સં.૧૦, પ્ર.કા.ભં. નં.૪૫૩. (૩) ૫.સં.૨૬-૧૩, ખેડા ભં. દા. ૬ નં.૩૪. (૪) મહે. હીરાચંદ્રગણિ શિ. રવિચંદેણ લિ. પ.સં. ૧૧-૨૬, રત્ન ભ. દા.૪૩ નં.૬. (૫) ઇતિશ્રી સુમિત્રરાજરિષી રાસ સંપૂર્ણ. સકલપંડિત શિરોમણી પંડિત શ્રી ૧૦૮ શ્રી ૫ શ્રી રતનવિજયજી ગ. તતશિષ્ય પં. તિવિજયગણી લિખિત્ય સ્વવાચનકૃત મંગલ ભૂયાત્. લેખક પાઠ શુભ ભવતુ. ચિર નિંદઇયં પુસ્તિકા, શ્રી નવસારીનગરેટ કલ્યાણમ. ભાઇ. ૧૮૯૨-૧૮૯૫ નં.૯૦૦. (૬) ઇતિશ્રી દાનપરિ સુમિત્ર રાજઋષિ રાસ સંપૂર્ણ. સંવત ૧૭૭૦ વષે આસો સુદ 9 ભૌમેં. પંકિતશ્રી ૫ શ્રી વિમલવિજયગણિતશિષ્ય મુનિ વિનીતવિજયેન લિખિત જાબાલ નગરે. ૫.સં.૧૫-૧૫, ધો.ભં. (૧૩૯૩) સ્થલિભદ્ર રાસ ૭૩૨ કડી ૨.સં.૧૬૬૮ દિવાળી (કારતક અમાસ)
- શુક્ર ખંભાતમાં આદિ
ચોપાઈ ઢાલ બ્રહાસુતાની પૂજા કરૂં, સારદ નામ કદે માંહાં ધરૂં, ગુણ ગાઉ માતા તુમ તણું, બોલ આપે મૂઝ સોહામણું. ૧ જ્ઞાન ગષ્ટ તૂ ગુણની ખાંણ્ય, તૂ તૂઠી મુખ આપે વાંચ્યું, તૂઝ વિણ અક્ષર એક નવિ લહૂં, તુઝ વિણ મરિખ નાંમ જ
કહું. ૨ સુરનર કિનર સબલ નિધાન, તુઝ વિના કેય ન પામે માન, તૂ તૂઠિ ૨જિ નરનાથ, તાહરી કીર્તિ જગવિખ્યાત. ૩ તેણિ કારણિ મેં સમરી તૂઝ, સાર વચન તું આપે મૂઝ, ધૂલિભદ્રને ગાર્યું રાસ, તેણિ માતા મુખ પૂરે વાસ. ૪ ધૂલિભદ્ર તે કહે કયાહાં હવે, કવણ પિતા તેહના ગુણ સ્ત,
કરણ માત કુણ તેહને ઠાંમ, કવણું દેસ કુણ તેહનું ગામ. ૫ અંત - ઢાલ – રામ ભણુઈ હરી ઉઠીઈ રામ રામશ્કરી.
યુલિભદ્ર ગુણ ગાઈઈ, શ્રી ગુરૂર્ણ પસાયે રે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org