________________
ઋષભદાસ
[] જૈન ગૂર્જર કવિઓ: ૩ ઋષભચરીત કીઉં મુની હેમિ, નરખીએ રાસ રચીઓ બહુ
પ્રેમિ. ૬૯
રાસ રચતાં ધ્રુઓ હર્ષ અપારો, જેહ માંહાં હાલ એકસે અઢારે.૭૦ પુનરિપી ઢાલ તહાં નવી દીસઈ, નવીનવી દેસીઅ સુણત મન
હીસઈ. ૭૧ રાસ માહિં ભલ દૂહડા જાણું, એકસો સડસઠી સોએ વખાણું. ૭૨. બારસઈ એ કાતરિ માનગ થાઈ, કદાચીત ઓછીએ અદિકીએ
- થાઈ૭૩. વીવધ્ય રાગિં કરી રાસ નીપાયે, પ્રથમ તીર્થકર બહુ પરિ
ગાય. ૭૪ વાંચતાં ગુંથતાં ગોખતાં નામ, ઋષભ કહઈ હાઈ વંછીત કામ. ૭૫ (૧) સં.૧૬(૨) માગસીર વદિ ૧૧ બુધે લખીત શ્રી ખંભાઈ બંદિરે લખાપિ. પ.સં.૬૪-૧૧ (૧, ૨, ૬૪ એ ત્રણ પાનાં જ છે), ખેડા નં.૩. (૧૩૯૧) વ્રતવિચાર રાસ [અથવા દ્વાદશ વ્રતવિચાર રાસ) ૮૧ ઢાળ ૮૬૨ કડી .સં.૧૬ ૬ ૬ કાર્તિક વદિ ૦)) (દિવાળી) ગંગાવતી
(ખંભાત)માં આદિ
શ્રી વિતરાગાય નમઃ દૂહા - પાસ જિનેશ્વર પૂજઈ, ધ્યાઈઈ તે જિનધર્મ,
નવપદ ધુરિ આરાધીઈ, તો કી જઈ સ્યુભ કર્મ. દેવ અરીહંત નમું સદા, સીદ્ધ નમું ત્રણ કાલ, શ્રી આચારય તુઝ નમું, શાશનને ભુપાલ. પુણ્યપદવી ઉવઝાયની, સોય નમું નસદીસ, સાધ સનિ નીત નમું, ધર્મ વિસા યાંહા વીસ. ક્રોધ માન માયા નહી, લોભ નહી લવલેસ, વિષઈ-વીષથી વેગલા, ભવીજન દઈ ઉપદેશ. ઊપદેશિ જન રંજવઈ, મહિમા સરસતિ દેવ, તેણઈ કાર્ય તુઝનિ નમું, સાર્દી સારૂ સેવ. સમરૂ સરસતિ ભગવતી, સમર્યા કરજે સાર, હું મુરયષ મતી કેલવું, તે તાહારે આધાર. પીંગલભેદ ન ઉલવું, વિગતિ નહી વ્યાકર્ણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org